________________
作染染染率染孝孝染染染
“ॐ नम इन्द्राय पूर्वदिगधिष्ठायकाय ऐरावणवाहनाय सहस्त्रनेत्राय वज्रायुधाय सपरिजनाय पूजाबलिं
કલા અષ્ટોત્તર गृहाण गृहाण ॐ विसर विसर स्वस्थानं गच्छ गच्छ स्वाहा ।
દશત(બ્રહ) એ પ્રમાણે અગ્નિ વગેરેમાં પણ સમજવું.
Jસ્નાત્રવિધિ પછી ધવલમંગલ ગાતાં, વાજિંત્ર વગાડતાં, દાન આપતાં, ઘરમાં ઊંચે આસને કુંભને પધરાવી ધૂપદીપ કરવું, વધેલું હવણનું પાણી આખા ઘરમાં છાંટવું. બધા શ્રાવક માથે ચડાવે અને બીજા શ્રાવકને વહેંચી આપે. ત્યારપછી બે શ્રાવકો ભૂતબલિ મંત્રથી મંત્રેલો, રાંધેલા બલિનો જે દશમો ભાગ રાખ્યો છે, તે બલિ ઘરમાં અને બહાર સઘળે ભૂતબલિ મંત્ર ગણતાં ગણતાં વધારે (ઉછાલે), સ્નાત્રકારક કુંભ ઘરમાં લઈ જાય.
પછી સંઘભક્તિ કરવી. પ્રભાવના કરવી યાચકને વસ્ત્રાદિક આપવા. નૈવેદ્યની રાંધનારી બહેનોને પટકૂલાદિ આપવાં. તે વખતે સ્નાત્રકારકના સગા-સંબંધી હોય તે સ્ત્રી-ભર્તારને પહેરામણી કરે. પછી ગુરુસહિત સંઘ સાથે, પીઠ આગળ આવી હાથ જોડી નીચે પ્રમાણે બોલી માફી માંગે :
॥१२२॥ (૧) ૩ યા પતિ શાસન નૈન, સદા: પ્રત્યુનાશિના |
सा ह्यभिप्रेत सिद्ध्यर्थं, भूयाच्छासन देवता ॥
અષ્ટોત્તર સી શત(બૃહ સ્નાત્રવિધિ |
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org