________________
॥११९
પછી ક્રિયાવિધિકારક મનમાં આ પ્રમાણે બોલે "विमल केवल भासनभास्कर, जगति जन्तुमहोदयकारणम् ।।
અષ્ટોત્તર जिनवरं बहुमान जलौघतः शुचिमना: स्नपयामि विशुद्धये ॥ १ ॥
*शत(४६) स्नात्र करतां जगद्गुरुशरीरे, सकल देवे विमलकलशनीरे ।
સ્નાત્રવિધિ आपणां कर्ममल दूर कीधा, तेणे ते विबुध ग्रन्थे प्रसिद्धा ॥ हर्ष धरी अप्सरावृंद आवे, स्नात्र करी अम आशिष पावे ।
जीहां लगे सुरगिरि जंबूदीवो, अम तणा नाथ जीवानुजीवो ॥ ॐ ह्रीं श्री परमात्मने अनन्तानन्त ज्ञानशक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय जलादिकं यजामहे स्वाहा। પછી ચાર જણ પ્રતિમાજીને અભિષેક કરે. અંગલુછણા વગેરે કરીને કેસર પૂજા કરે. પુષ્પ ચઢાવે. બે
In११९॥ બાજુ બે બહેનો દીવામાં ઘી પૂરે. અને અગાઉથી પાટ ઉપર લાલ કસુંબો પાથરવો. ચોખાના સાથિયા કરવા. તેના ઉપર પાન મૂકી પાન ઉપર સોપારી, બદામ, પતાસા, દસકો વ. મૂકવા. પછી પાટ ઉપર ગોઠવેલ પાન
અષ્ટોત્તર | शत(8) ખાત્રવિધિ
For Personal
use only