________________
a શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શાસનસમ્રાટુ શ્રી વિજય નેમિ-અમૃત-દેવસૂરીશ્વરેભ્યો નમઃ
( માત્મરક્ષા) - જિનેશ્વર ભગવાનનાં શાસનમાં કોઇપણ વિધાને અનુષ્ઠાન કે પૂજનની શરૂઆતમાં આત્મરક્ષા સ્તોત્રથી શરીરનાં અંગોને પવિત્ર બનાવવામાં આવે છે. આ સ્તોત્રથી શરીરને ફરતું કવચ-બખ્તર ધારણ કરવાનું જેથી ક્ષુદ્ર-અનિષ્ટ શક્તિઓ અંદર પ્રવેશી ન શકે, ટકરાઇને પાછી ફરે-નિસ્તેજ બની જાય વજપંજર સ્તોત્ર બોલતા બોલતા જે જે કલ્પનાપૂર્વક મુદ્રાઓ કરવાની છે તે કરતા કરતા વજનું પાંજરૂ રક્ષા કરનારની ચોતરફ બની રહ્યું છે અને સૌ નિર્ભય બની રહ્યા છે તેમ ધારવું નવકાર મંત્રનું એક એક પદ બોલતા જવાનું અને જે તે
અંગો ઉપર જે મુદ્રા દ્વારા પરિકલ્પના કરવાની છે તે ધારણા-કલ્પના બે હાથ દ્વારા ચેષ્ટા કરી આપણી ફરતે | વજનું (અભેદ્ય ધાતુનું) કવચ પહેરી કિલ્લેબંધી કરી સંપૂર્ણ સુરક્ષિત થયા તેમ અનુભવવું.
વજપંજર સ્તોત્ર આ પ્રમાણે
છે ? ો
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org