________________
ITI
॥१२॥
(૧૫) શ્રી અભયદેવસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ટ્રસ્ટ, મુંબઈ. (૧૭) એક સગૃહસ્થ તરફથી.
હ, સ્વ. મેનાબેન વાડીલાલ પારેખ, કપડવંજ, (૧૮) સા.શ્રી રામતીશ્રીજીની પ્રેરણાથી પુ. સા.શ્રી : (૧૬) કાંતિલાલ ચુનીલાલ શાહ.ચિ. કલ્પેનના લગ્ન નિમિત્તે. લબ્ધિમતીશ્રીજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે.
પ. પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ.સા.ના વિદ્યાશાળાના ચાતુર્માસ દરમ્યાન મળેલ પ્રેરણા અને અસીમકૃપાથી ૨૫ વર્ષ પહેલાં જ પૂજય વડીલ સુવિશુદ્ધ વિધિકારક ભાઈલાલભાઈનાં આશીર્વાદથી-કૃપાથી સાત વર્ષ સુધી તેઓની તથા પૂજ્યવડીલ છોટાલાલ માસ્તર
સાથે રહીને અંજનશલાકા પ્રતિષ્ઠા તથા અનેક વિધાનો-પુજનો કરાવ્યા. તેઓના આશીર્વાદ-અનુભવ અને કૃપાથી છેલ્લા ૧૮ વર્ષથી સ્વતંત્ર રીતે અંજનશલાકા-પ્રતિષ્ઠાથી લઈને જૈનશાસનના તમામ પૂજનો-અનુષ્ઠાનો વિગેરે દ્વારા સ્વ-૫૨ આત્મકલ્યાણની શુભ પ્રવૃત્તિઓ કરી રહ્યો છું. પૂ. સ્વ. ગુરુદેવ આ.ભ. શ્રી વિજય મેરૂપ્રભસુરીશ્વરજી મ.ના મારા પર અંતરના આશિક હતાં અને તેઓએ જ મને શુદ્ધવિધિ-વિધાનમાં તથા શુદ્ધ ઉચ્ચારો માટેનું પ્રેરક બળ પૂરું પાડ્યું છે. હાલમાં પૂ. આ. ભ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. ભ. શ્રી સુબોધસાગરસુરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની મારા પર અસીમ કૃપા પ્રવર્તે છે. ઉપરોક્ત સર્વે મારા ઉપકારી મહાપુરુષોને આ પ્રસંગે યાદ કરી રહ્યો છું.
જૈન શાસનમાં કરાવવામાં આવતી વિવિધ વિધિઓ પૈકી ૧૩ પ્રકારની વિધિઓ આ પ્રતમાં મુકેલ છે. ૫. ૫. ગણિવર્યશ્રી ગુણશીલવિજયજી મ.સા.નો આ પ્રત તૈયાર કરવામાં મુખ્ય ફાળો છે. તેઓના સાથ અને સહકારથી જ આવી અમુલ્ય પ્રત જૈન શાસનને સમર્પિત થઈ રહી છે. તેનો મને ખૂબ આનંદ છે. આવા અનુષ્ઠાનો વિધાનો-પૂજનો દ્વારા જગતનાં જીવમાત્રનું કલ્યાણ થાય, જગતના જીવમાત્રને શાંતિ-સમાધિ સમતા મળે એ જ મારી અભ્યર્થના.
લિ. વિધિકારક શાહ નરેન્દ્રભાઇ હીરાલાલ, પાડાપોળવાળા ના પ્રણામ.
॥१२॥
Join Education Internation
For Personal & Private Use Only
www.inneby.org