________________
॥११२॥
સંતિકર, ૪-તિજયપહુક્ત, ૫-નમિઉણ, ૬-અજિતશાંતિ અને ૭-ભક્તામર એમ સાત સ્મરણ શુદ્ધ પાઠપૂર્વક ગણે.
| અષ્ટોત્તર પછી ગોળી સ્થાપનની બાજુમાં એક અષ્ટમંગળનો ઘડો કુંભસ્થાપનની માફક ભરાવી પાન-શ્રીફળ
Bશત(બૃહ) વગેરે મૂકી લીલાવસ્ત્રથી બાંધી અણવર પેઠે સ્થાપન કરવું. અગાઉ પૂજન કરેલા નવગ્રહ, દશદિકપાલ
Jસ્નાત્રવિધિ ઘંટાકર્ણ તથા અષ્ટમંગલના પાટલા વ. ને પીઠની આગળ પાટ ઉપર ગોઠવવા. પછી અગાઉ જણાવ્યા પ્રમાણે બાકળા આપવા.
(१) ॐ नम इन्द्राय पूर्वदिगधिष्ठायकाय ऐरावणवाहनाय सहस्त्रनेत्राय वज्रायुधाय सपरिजनाय अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे दक्षिणार्ध भरते मध्यखंडे अमुकदेशे अमुकग्रामे अमुकजिन प्रासादे अमुकगृहे वृद्धस्नात्रमहोत्सवे आगच्छ आगच्छ, बलिपूजां गृहाण गृहाण, શાન્તિવરા મવસ્તુ, તુષ્ટિા મવતુ, પુષ્ટિવેરા વસ્તુ, શિવં ભવતુ સ્વાદ પૂર્વ સન્મુખ
| ॥११२॥ બલિ દે (ઉછાળે) અને બીજા સર્વે પોતપોતાને યોગ્ય વિધિ કરે, ચન્દનના છાંટા, જળધાર, ફૂલ, ધૂપ, દીપ, ચામર, ઘંટ, અરીસો, થાળીવાદન, અક્ષતફલાદિ એ પ્રમાણે આગળ પણ સમજવું.
અષ્ટોત્તર શત(બૃહ) સ્નાત્રવિધિ દિશામાં
Join Education International
For Personal & Private Use Only
www.minibusyong