SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા કાચી ઈંટોની બનાવવી. સિમેન્ટ-રેતીનું પ્લાસ્ટર કરાવી સફેદાથી-ચુનાથી ધોળાવવી. વચ્ચે મે ૨૦૩ ૯" X ૯" X ૯” નો ખાડો રખાવવો. તે ખાડામાં સંપુટ-જેમાં સોપારી, ચોખા, પંચરતની પોટલી, રૂપાનાણું વિ. મૂકી તે સંપુટને- વાસક્ષેપથી. કીડી અષ્ટોત્તર $શત(બૃહ) “% 4 નિનyષે નિવí થાર થાર, વાદ” ખાત્રવિધિ એ મંત્ર વડે ૨૭ કે ૧૦૮ વાર મંત્રી તે ખાડામાં પધરાવવો અને માટીથી ઉપર વ્યવસ્થિત પ્લાસ્ટર કરી લેવું. પીઠિકા ચારે બાજુ નીચે પ્રમાણે ચીતરાવવી. કળશ (૧) પ્રભુજીની સામેની બાજુ- કળશ (૨) પ્રભુજીની જમણી બાજુ- ટીં અષ્ટોત્તર કી (૩) પ્રભુજીની ડાબી બાજુ- ૩% શત(બૃહદ્ગ (૪) પ્રવેશદ્વાર સામે- લક્ષમીદેવી. સ્નાત્રવિધિ | લક્ષ્મીદેવી કરી ૨૦૩ પીઠિકાની વચ્ચે કંકચોખાનો સાથિયો કરવો. તેના ઉપર શ્રીફળ પધરાવવું. પીઠિકાના ચારે ય ખૂણા ઉપર સુખડ-કેસર-કંકુ એ ત્રણ રેખાનું મંડળ આલેખવું. પછી... STUS Jain Education International For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy