SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ || | || ll | || III ||ધી || | Iછા Iધા ||| उत्तराध्ययन એમના શબ્દો હતા - ‘મારે મારા સાધુઓને ડાહ્યા કરવા છે. એ માટે ઉત્તરાધ્યયન સૂત્ર એક અકસીર આગમ ગ્રંથ છે. મારે એની વાચના કરવાની થઈ सूत्रम् દિશા છે.” આ આગમ ગ્રંથમાં ચારેય અનુયોગો ગૌણ-મુખ્ય ભાવે સમાયેલા છે. વીરશાસનના પ્રાચીનતમ આ શ્રુતનિધિ પર નિયુક્તિ રચવા દ્વારા પ્રથમ પ્રકાશ |II liદમાં પૂજ્યપાદ ચૌદ પૂર્વધર મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામીજી મહારાજાએ પાથર્યો હતો. તેઓની આર્ષવાણી ઉત્તરાધ્યનનું મહિમાગાન કરતાં કહે છે કે – આ થી Iઇll દિલી છત્રીશ અધ્યયનોનો સૂત્ર-અર્થ-તદુભયથી જે પાર પામી જાય છે તે આત્માઓ નક્કી જ અલ્પસંસારી છે. નિકટ મોક્ષગામી છે. નિયુક્તિનું પ્રમાણ પપ૯ lઇ ીિ શ્લોકનું છે; જે ૨૩00 વર્ષથી પણ પ્રાચીન છે. ત્યારબાદ પૂજ્યપાદ શ્રી જિનદાસગણિ મહત્તરશ્રીજીએ સૂત્ર અને નિયુક્તિ પર વિશદ ચૂર્ણ બનાવી સંઘ પર મહોપકાર કર્યો. એ કાર્ય વિક્રમના Uઆ સાતમા સૈકામાં સંપન્ન થયું. આ સૂત્ર પર મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી ટીકા અગ્યારમાં સૈકામાં સમર્થ શાસ્ત્રકાર વાદિવેતાલ પૂ.આ.શ્રી શાંતિસૂરિજી મહારાજે રચી. જેમાં પ્રાકૃત ધો. ભાષાનો પુષ્કળ ઉપયોગ થયો હોઈ એનું બીજું નામ ‘પાઈયટીકા' રૂપે પ્રખ્યાત છે. આ ટીકામાં પદર્શનોનું ખંડન અને જૈનદર્શનનું મંડન ખૂબ જ હા જોરદાર શૈલીમાં કરાયું છે. |||| lell દિગંબરવાદી કુમુદચંદ્રને પૂજ્યપાદ આચાર્ય શ્રી અજિતદેવસૂરિજી (વાદિદેવસૂરિજી) મહારાજે આ ટીકાના આધારે જ સિદ્ધરાજની સભામાં પરાસ્ત હત કર્યો હતો. તદુપરાંત બૃહદ્રગચ્છીય પૂ. શ્રી નિમિચંદ્રસૂરિજી મહારાજે બારમા સૈકાના પૂર્વાદ્ધમાં એક વિશિષ્ટ ટીકા બનાવી. અનેક ગચ્છોમાં અનેક કી IT II Iધી |||| Iછામાં |||| | | ||| II IST Ilહા. ||| Tel. T|| I/ Iધl | | Ill I/II ક . www.alibra in Education International For Personal & Private Use Only
SR No.600207
Book TitleUttaradhyayan Sutram
Original Sutra AuthorBhavvijay, Matiratnavijay
Author
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages1274
LanguageSanskrit
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy