________________
પર્યુષણ અાલિક વ્યાખ્યાન II ૫o |.
છે કે, ખરી રીતે તો સવ સપાપ આરંભેને ત્યાગ કરનારા સાધુભગવંતે સર્વશ્રેષ્ઠ પાત્રો છે, તથા સમ્યગદશનને ધારણ કરતા, દેશવિરતિ, બારવ્રતને પાળનારા, અને સાધુ ધમ પાળવાની ઈચ્છા કરનારા એવા ગૃહસ્થો મધ્યમ પાત્ર છે, તેમજ વ્રત–શીલાદિને પાળવા માટે અસમર્થ, તીથપ્રભાવના શાસનપ્રભાવનાદિ ધમકતવ્ય કરવામાં સતત ઉઘમશીલ એવા ગૃહસ્થ ત્રીજા પાત્ર છે અર્થાત | જઘન્ય પાત્ર છે. અને પિતાની બુદ્ધિથી પિતાને ધમ માનનારા છતાં મિથ્યાદશનથી દૂષિત તેમજ જૈનધમના દ્વેષી એવા મૂઢ કતીર્થિઓ-કધર્મીઓ કપાત્ર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, વળી એમણે કહ્યું છે કે, હજારો મિથ્યાદ્રષ્ટિથી એક અણુવ્રતધારી શ્રાવક શ્રેષ્ઠ છે, હજારે અણુવ્રતધારી શ્રાવકેથી એક મહાવ્રતધારી સાધુભગવંત શ્રેષ્ઠ છે, હજારો મહાવ્રતધારી સાધુભગવંતેથી એક જિનેશ્વર | ભગવાન શ્રેષ્ઠ છે. જિનેશ્વર ભગવાન સમાન ઉત્કૃષ્ટ કટીનું પાત્ર ભૂતકાળમાં કઈ થયું નથી અને ભવિષ્યમાં કેદ થનાર નથી.
સપાત્ર મળી જાય, એના પાત્રમાં આપવાથી આત્માને ઉદ્ધાર થઈ જાય એવી શ્રદ્ધા હોય, સમય ઉપર સાધુ ભગવંતને કરે એવું યથોચિત દેવાનું થાય એવી ધમસામગ્રી ઘણા પુણ્યથી પ્રાપ્ત થાય છે. સાધુભગવંત વિહાર કરતા ભાગમાં થાકેલા આવ્યા હોય, સાધુભગતે ગ્લાન એટલે કે માંદા હવ, સાધુભગવંતે જેનશાસ્ત્રોને અભ્યાસ કરાવતા હોય, તથા સાધુભગવંતએ લોન્ચ
| ૫o ||
Jain Education
alonal
For Personal & Private Use Only
ainelibrary.org