________________
પચુ પણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
॥ ૩૬ |
મહેાત્સવ, દીક્ષામહેાત્સવ, ઉજમણા મહેાત્સવ વગેરે મહેાત્સા કરવા એ જિનપૂજાના ચાથા પ્રકાર જાણવા. (૫) જિનપૂજાના પાંચમા પ્રકાર શ્રી સિદ્ધાચલજી, સમેતશિખરજી, ગિરનારજી અને આબુજી વગેરે જૈનતીર્થીની યાત્રાએ મેાટા સધા કાઢીને કરવી, કરાવવી ઉપરાંત સધા વિના સ્વય' પણ એ મહા તીર્થોની યાત્રા કરવી એ જિનભક્તિપૂજાના પાંચમા પ્રકાર જાણવા.
પેાતાની માલિકીના જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત વિગેરે શ્રેષ્ઠ દ્રવ્ય વડે ભાવથી જિનપૂજા કરનારાઓના પાપ, દુઃખ, ફ્લેશ, પીડાએ વ્યાધિએ અને દુગતિએ નાશ પામી જાય છે. અને તેમના પુણ્યના સમૂહ વધે છે, લેકામાં સન્માન પ્રાપ્ત થાય છે. સુખ સમૃદ્ધિ વધતી રહે છે. સદ્દભાગીપણુ' મળે છે. સ્વર્ગ અને મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. અરિહતાદિની મહાન પદવીએ પણ મળે છે.તેથી દુ:ખથી મુક્ત થવા ઇચ્છતા આત્માઓએ દરરાજ ત્રિસ’ધ્યાએ જરૂર જિનપૂજા કરવી જોઇએ.
સદાષરહિત એવા જિનેશ્વરભગવંતેાની ત્રિસધ્યાએ પૂજા કરનારા આત્મા ત્રીજે ભવે મેક્ષે જાય છે. અથવા સાતમે–આમે ભવે મેાક્ષે જાય છે. ત્રિસંધ્યાએ જિનપૂજા કરનાર આત્માએ મેક્ષ અપાવનાર એવા સમ્યક્ત્વને વિશુદ્ધ મનાવે છે, અને શ્રેણિકમહારાજાની જેમ તીર્થંકર નામક ને પણ આંધે છે.
ખીનું કતવ્ય ગુરુભક્તિ-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પાળનારા તેમજ જિનાજ્ઞા પ્રમાણે અહિંસા,
Jain Education International
For Personal & Private Use Only
॥ ૩ ॥
www.jalheibrary.org