________________
પર્યુષણ અણહ્નિ | વ્યાખ્યાન ૧૧૭ |
વર્તાય અને નિષ્પાપ ધમકાયની આચરણ કરાય છે.
(૨) છે પસ્થાપનીય ચારિત્ર-આ ચારિત્રમાં નાની દીક્ષાના ચારિત્રપર્યાયના છેદ સાથે પાંચ મહાવ્રતે લેવાય છે અને આચરાય છે, તેમજ ભૂલેના પ્રાયશ્ચિત્ત તરીકે પણ ચારિત્રપર્યાયને | છેદ કરી પાંચ મહાવ્રતે લેવાય છે અને આચરાય છે.
() પરિહારવિદ્ધિ ચારિત્ર-આ ચારિત્રમાં વિશિષ્ટ પ્રકારનો તપ કરી કમનિજ૨ કરાય છે, એ તપ ચાર મુનિરાજે વિધિપૂર્વક કરે છે અને ચાર મુનિરાજે એમને અનુસરે છે-સેવે છે. અને એક વાચનાચાર્ય હોય છે. - (૪) સમસપરાય ચારિત્ર-આ ચારિત્ર આત્માને નવમા અને દશમાં ગુણસ્થનિકોમાં ઉપશમશ્રેણિથી કમ ઉપશમાવતાં અને ક્ષપકશ્રેણિથી કમ ખપાવતાં હોય છે. એમાં કષાયને અત્યંત ઓછા કરી નખાય છે.
(૫) યથાખ્યાતચારિત્ર-આ ચારિત્ર અગીયારમાં ઉપશાંતમોહ, બારમા ક્ષીણમોહ. તેરમા સગી અને ચૌદમા અગી એ ચાર ગુણસ્થાનકમાં હોય છે. ચૌદમાં ગુણસ્થાનક પછી જીવ તરત મેક્ષમાં જાય છે. આ પાંચ પ્રકારના ચારિત્રથી કમે કરીને જીવ સર્વ દુઃખથી મુક્ત બની, શાશ્વત મેક્ષસુખને પામે છે, હે જીવ! તું આ પાંચે ચારિત્રને ક્રમથી મેળવી લે તે કેવું સારું ?
૧el
Jain Econ
For Personas Private Use Only