________________
શું જિનપૂજેપદેશ સાધુ માટે નિષિદ્ધ છે ? (૯) જિનપૂજો દેશ શું મિશ્રભાષ્ય છે? (૧) “પચ્છા” શબ્દ શું આ લેકમાંજ ભાવિકાળનો જ્ઞાપક છે કે પરલકના ભાવિકાળનો પણ? વગેરે.
નાનકડા ગ્રંથરત્નમાં પણ ઠેર ઠેર અનેક મહત્વની વાત કરી છે, જેમકે (૧) દેવે વિરતિધમની અપેક્ષાએ બાલ છે, નહી કે સમ્યકત્વધર્મની અપેક્ષાએ પણ. (૨) અપ્રાપ્તગુણની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત ગુણોની સ્થિરતા માટે બાહ્ય ક્રિયા આવશ્યક છે. (૩) અયોગ્ય પ્રત્યે ભગવાનનું મૌન નિષેધસૂચક. () સૂયગડાંગમાં દાનાદિઉપદેશને નિષેધ અગ્ય આદિ ને લક્ષ્યમાં કી કરેલ . યોગ્ય જી પરત્વે નહી. (૫) ભકિત અને યતના દ્વારા કાષાયિક અધ્યવસાય અને ગે પણ શુભ જ બની રહે છે ઈત્યાદિ. આગમ અનુમાન આદિ પ્રમાણુ દ્વારા સિદ્ધ શુષા, અયુત્થાન, અંજલિપ્રગ્રહ આશાતના૫રિહાર આદિ રુપ વિનયામક તપધર્મ, જિનપૂજ, જિનચંદન, સમ્યકત્વરુપ પ્રથમ વરધમ, હીયાવચ્ચ સમ્યગ્વાદિ– ધર્મવ્યવસાય, અવગ્રહદાન, પ્રવચનપ્રભાવના આદિ ઉચિત આચારરુપ એવી શુદ્ધિ પુષ્ટિથી યુક્ત દેને અધર્મ કહેનારને દુર્લભધિ બતાવનાર ઉપાધ્યાયજી મહારાજાએ કપwત વિષયક પ્રાચીન વિચાર્જની પણ સમીક્ષા પ્રસ્તુત કરી છે, તે અવગાહન કરનારથી અજાણ્યું નહી રહે. છેલ્લે પિતાના જ્ઞાનબિંદુ ગ્રંથની સાક્ષી આપી ગ્રંથ પૂર્ણ કરવામાં આવેલ છે.
અધ્યાત્મપનિષદ્ ગ્રંથ એ I શાસ્ત્રગશુદ્ધિ, I જ્ઞાનયોગશુદ્ધિ, III ક્રિયાયેગશુદ્ધિ, IV સામ્યગશુદ્ધિ; નામના ચાર અધિકારમાં વહેચાએલ છે. શાસ્ત્રગશુદ્ધિ અધિકારમાં પ્રારંભમાં અધ્યાત્મની ભિન્ન ભિન્ન નયના અભિપ્રાયથી વ્યાખ્યા કરી માધ્યય માહા” ગાઈને કષ- છેદ-તાપશુદ્ધિનું નિરુપણ કરતાં આનુસંગિક રીતે ભગવતીસૂત્ર ૧૮માં શતકસંબધી સોમિલ વકતવ્યતા પ્રદર્શિત કરી છે. સ્થાવાદ એ સંશયવાદ નથી, એ બતાવી સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક, નૈયાયિક, ગુરુ અપરના પ્રભાકર, કુમારિલ ભટ્ટ, મુરારિ, વેદાન્તી વિગેરે કેવી રીતે નામાન્તરથી અનેકાન્તને સ્વીકારે છે. તેનું સચોટ નિરુપણ આબાદ રીતે કર્યું છે. શત, ચિંતા, ભાવના એ રીતે જ્ઞાનના ત્રણ ભેદ બતાવી પ્રથમ અધિકારની પુર્ણાહુતિ કરી છે. શાસ્ત્ર
પ્રદર્શિત દિશા મુજબ ચાલતાં ચાલતાં વિશેષવિમર્શ માટે જ્ઞાનયોગને કેવી રીતે ઉપયોગ કરે તે જ્ઞાનગશુદ્ધિ નામના Jain Education Internas
& Private Use Only
www.janelbrary.org