________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રીમદ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિવરેભ્યો નમ:
છે નમ: ઘરે આવેલ મહેમાનને પૂછાયેલ પ્રશ્નના પ્રત્યુત્તરપે “મારે બે બાબા અને ત્રણ બેબી છે,” સાંભળી યજમાને વળતે પ્રશ્ન કર્યો કે “આજથી દશ વર્ષ પહેલા આપ મને ૧ બાબો અને એક બેબી કહેલું અને આજે આમ કેમ કહો છો ? તમારા વચનમાં વિરોધ છે !!!” આ છે એકાંતવાદનું પ્રતિબિંબ. કહેવાની જરૂર નથી કે કાલભેદે વિરોધનો, પરિહાર એ અહી અનેકાન્તવાદનું સ્વરુપ પકડે છે. દ્રવ્ય-ક્ષેત્રાદિ નિમિત્તભેદ-અપેક્ષાભેદે વસ્તુમાં વિરોધી દેખાતા પણ ધમેનો સમાવેશ કરવા સ્યાદવાદ સમ્રાટ સમર્થ છે-સફળ છે. માત્ર શાસ્ત્રમાં જ નહીં પણ જીવનમાં બનતી અનેક ઘટના-દુર્ઘટનાઓમાં પણ સ્યાદવાદદષ્ટિને આશ્રય કરવામાં આવે તે ચિત્તપ્રસન્નતા આત્મસાત્ થાય છે. એ જ ઉદેશથી સ્યાદવાદ ભાષા આદિ પાંચ પ્રકરણ પુષ્પનું શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે, જે આત્માથી અભ્યાસીઓને-જિજ્ઞાસુને માટે આનદને વિષય છે.
અકબર રાજા પ્રતિ બેધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના વિનેય શ્રી શુભવિજયજીગણિ એ પ્રમાણુનયતત્વ લેકના આધારે સ્વાવાદ ભાષા પ્રકરણની રચના કરી છે. સ્યાદ્વાદ રત્નાકરમાં આવતા વિરતૃત વાદસ્થળને છેડી સંક્ષિપ્ત અને રેચક રૌલીમાં સ્યાદ્વાદના પાયામૃત નય અને પ્રમાણુનું સુંદર નિરુપણ કરવામાં તેઓ સફળ રહ્યા છે. પ્રમાણુની વ્યાખ્યા કરતાં દિગમ્બરાચાર્ય માણિકયનદીકૃત પરીક્ષામુખનો ૧/૧ સૂત્રની સમીક્ષા કરી પ્રામાણ્યવાદમાં મીમાંસકમતનું નિકંદન સચોટ રીતે કર્યું છે. આગળ જતા પ્રમાણભેદ-પ્રભેદ-હેતુ-સાધ્ય દષ્ટાંતસ્વરુપનું ઉત્કીર્તન કરી, હેતુના ભેદ-પ્રભેદ આદિ બતાવ્યા છે. ત્યારબાદ આગમપ્રમાણુ-આપ્તપુરુષ અને વસ્તુના વરુપનું પ્રદર્શન કરી પ્રમાણુફલ-પ્રમાણાભાસ હેત્વાભાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org