________________
Jain Education International
✩ અનુપમ સહયાગ ☆
પૂજયપાનૢ વ માનતપેાનિધિ, ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સમતાનીધિ સ્થવીરવય' મુનિરાજ શ્રી દેવસુંદરવિજયજી મ. તથા તેમના શિષ્ય પ્રખરવકતા શાસન પ્રભાવક મુનિવર્ય શ્રી રત્નસુંદરવિજયજી મ. ના સદુપદેશથી પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનના સંપૂર્ણ લાભ
“ શ્રી શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ” રાજકોટ તરફથી લેવામાં આવેલ છે. આ અનુપમ સહુયાગની અમે ભૂભૂરિ અનુમાદના કરીએ છીએ.
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
www.jainlibrary.org