________________
અ|િ नाणकहाण
|
प्रकाशकीय
ilધો
છે. આવા પરમગીતાર્થ મહાત્માની કૃતિઓ પ્રકાશિત કરવાનું વારંવાર સૌભાગ્ય સાંપડે તેવી અભિલાષા અમે રાખીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશન અંગે પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીચંદ્રોદયવિજયજી ગણિવરે પ્રશસ્ય લાભ લીધે છે. તેમ તેઓ શ્રીના ઉપદેશથી ભરૂચ. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વીશાપોરવાડ મારવાડી પંચ આરાધનાભુવન વેજલપુરના શ્રી સંઘે જ્ઞાન દ્રવ્યમાંથી રૂ. ૨૦૦૧ આપી શ્રતભક્તિનો અપૂર્વ લાભ લીધો છે. આ અંગે શ્રી સંઘને તેમ કાર્યવાહકોને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પ્રસ્તુત પુસ્તકના મૂળ મેટરના સંશોધન અંગે ગણિ શ્રી અશોકચંદ્રવિજયજી મ. મુનિ શ્રી. જયચંદ્રવિજયજી મ. મુનિ શ્રી પ્રબોધચંદ્ર વિજયજી મ. ના શ્રમને યાદ કર્યા વિના રહી શકાય તેમ નથી.
જ્યારે મુફ સંશોધનના કાર્યમાં–પૂ. ઉપાધ્યાય શ્રી ચંદ્રોદય વિજયજી ગણિવર. મુનિ શ્રી નરચંદ્ર વિજ્યજી. મ. મુનિ શ્રી હીકાર ચંદ્રવિજયજી મ. મુનિ શ્રીવિવેકચંદ્ર વિજ્યજી મ. મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી. મ. આદિનો સહયોગ અતિ ઉપયોગી થઈ પડે છે.
અમારી વિનંતી સ્વીકારી આ ગ્રન્થનું પૂજ્યપાદ વિદ્વલ્લભ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજશ્રીએ આમુખ લખી આપી અતિ ઉત્સાહિત કર્યા છે.
તેમ વિદ્ધર્યું છે. શ્રીયત. ભોગીલાલ. જે સાંડેસરાએ પ્રસ્તુત ગ્રન્થ અંગે નૈવેધ લખી આપી અને સારે સહકાર આપે છે.
લગભગ દોઢ માસના ટૂંકા સમયમાં આટલું સુઘડ, સ્વચ્છ તેમ શુદ્ધ મુદ્રણ કરવામાં શ્રી ત્રિભોવનદાસ સ્વામીજી શ્રી રામાનંદ પ્રીન્ટીંગ પ્રેસના પ્રધાન સંચાલક શાસ્ત્રીજીનો શ્રી કવિજી. તેમ કમ્પોઝીટને પુરુષાર્થલાગણી તેઓ પ્રત્યે મમતા જાગૃત કરે તેવા છે.
Jan Educnon International
For Personal & Private Use Only
ainelibrary.org