________________
आमख
पाइअविन्नाणकहाण
//
મુદ્રણ કાર્ય અંગેની તમામ વ્યવસ્થાકાર્ય માટે સાબરમતી રામનગરના શ્રીયુત્ ચંદુલાલ હવજીભાઈ ગુજરાત સ્લેટ કંપનીવાળાને પરિશ્રમ પ્રસ્તુત પ્રકાશનમાં અગ્રભાગ ભજવ્યો છે. અંતે એક જ કે ગ્રન્થકાર શ્રીની આકૃતિને અભ્યાસીઓ સારી રીતે અધ્યયનમાં લઈ પ્રાકૃત વિશારદ બની સ્વપ૨ કલ્યાણુના ભાગી બને.
એજ લી.
પ્રકાશક છે ફ્રી મર્દ નમઃ |
આમુખ કથાસાહિત્યને સાગર એટલો વિશાળ અને ગંભીર છે કે સારા સારા સાગર ખેડુઓ પણ ક્ષણભર શક્તિ થઈ જાય. એને કાંઠે છબછબીયા કરીને મજા માણી શકાય અને એના મધ્યમાં ડૂબકી મારીને રને પણ પામી શકાય. દરેક દર્શનનું કથા એ આગવું અંગ છે. દર્શન જ નહીં લેક વ્યવહારનું કઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં કથાને સ્થાન ન મળ્યું હોય. જગતમાં જે કંઈ કથા સાહિત્ય છે તેમાં વર્તમાન સમયે પણ જૈન કથાસાહિત્ય મોખરે છે. એ વાત એ વિષયના અનુભવીઓને સરળતાથી સમજાય એવી છે. એ મોખરે રહેવાના કારણે પણુ પ્રબલ અને પૂરતા છે.
જૈન સાહિત્યની જે ચાર વિભાગમાં વહેંચણી થઈ છે તેમાં “ધર્મકથાનુગ સ્વરૂપે કથાઓને પણ સ્થાન મળ્યું છે ને એ રીતે દ્રવ્યાનુયેગ, ચરણકરણનુયેગ, ગણિતાનુગ કરતાં ધર્મકથાનુયોગનું મૂલ્ય કેઈરીતે ઉતરતું નથી. પલંગના ચાર પાયામાં કોઈ પણ પાયાની અગત્યતા ઓછી આંકી શકાય નહીં.
IIધા
Jain Education
For Personal & Private Use Only
www.ainelibrary.org