________________
आमुख
કવિ- Jા न्माणकहाण
રા
૮૫ (૩૦) :-મહેય વરદત્ત મુનિની આ કથામાંથી નીચે પ્રમાણે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ચગ્ય છે-(૧) સંસારી જી હવશ બીજાને વિપત્તિમાં પાડવા પ્રયત્ન કરે છે. અને પિતાનું બગાડે છે. (૨) સ્નેહવશ એ બધ બંધાય છે. (૩) મુનિ અવસ્થામાં પૂર્વનું જ નામ રાખવું એવું કાંઈ નથી. સારૂં નામ રાખી શકાય છે. (૪) પોતાનું ચરિત્ર જીવને તત્કાલ અસર ઉપજાવે છે.
૮૬ (૩૧):-ભક્તામરસ્તેત્રના દસમા પદ્યને પ્રભાવ અને ગુરુના આશીર્વાદ જીવને ઉસ્થિતિ પ્રાપ્ત કરોવવામાં પ્રબલ સાધનરૂપ બને છે. કપર્દિ શ્રાવકની આ વાર્તાનું એ તાત્પર્ય છે.
૮૭ (૩૨):- દયાધર્મ સમજ્યા સિવાય અજ્ઞાનવશ ગમે તેટલું તપ કરવાથી કાંઈ વળતું નથી. સામે દયાપૂર્વક ડું કર્યું પણ લેખે લાગે છે. તાપસ ને જીનદાસીની કથામાં એ સ્પષ્ટ છે. - ૮૮ (૩૩):-સૂરરાજાની કથા તીર્થના પ્રભાવને સમજાવે છે ને સાથે જીવને કર્મવશ કેવું સહન કરવું પડે છે એ પણ જણાવે છે.
૮૯ (૩૪):-સંયમની સાધના કઠીન તો છે જ પણ જીવ જે એક પછી એક પગથીયા ઉતરતો જાય તે કયાંયને ન રહે. સંયમમાં શિથિલ વૃત્તિવાળાને મરીને પાડા થવું પડે છે. ક્ષુલ્લકની આ વાર્તામાંથી ડી આરાધના પણ દઢતાથી કરવા માટે ઉજમાળ રહેવા નિશ્ચય કરે.
૯૦ (૩૫):--જગતમાં જે દોષ જોવા જઈએ તે પાર ન આવે એવું છે. દેષથી બચવું એ જુદી વાત છે અને પાકા દો જેવા એ એ જુદી વાત છે. તાપસીની આ વાર્તાથી દોષ જોવાનું છોડી દેવું-એટલું આવડી જાય તે બસ.
૯૧ (૩૬):-શઠે શાયમ ” એ નીતિ છેને “શઠે સૌજન્ય ” એ ધર્મ છે. નીતિના સિદ્ધાન્તને પોષણ કરતી આ પોપટની કથા છે.
Jan Education International
For Personal & Private Use Only
Lainelibrary.org