SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ખરાં બિન સ્થાનમાં બાગ આવાં કે चंदरायचरिप चातुर्मास संभारणा આરસને સરલા અ જિનબિંબનું શિ૯૫ જોઈએ તે કલાની કઈ નવીન જ ભાત પાડતાં હતાં. આ જિનબિંબ પ્રગટ થતાં આઠ વર્ષ પહેલાંને ખંભાતનો ઇતિહાસ રજુ કરતાં હતાં. લગભગ ઘણુંખરાં બિંબ અને ઘણાંખરાં પરિકર ઉપર “શ્રી મલ્લિનાથ જિનચૈત્યે” એ ખાસ ઉલ્લેખ મળે જેથી ૮૦૦ વર્ષ પહેલાં આ સ્થાનમાં બાવન જિનાલયવાળે કઈ મહાપ્રાસાદ નિમણુ થયેલે હશે અને શ્રાવકોમાં પણ પિતાનાં ઘર દુકાન વિગેરે સંપત્તિને ઉપયોગ આવાં કેઈમહાન ઈતિહાસને આપે તેવા મહાપ્રાસાદામાં થતો હોય એવી ઝાંખી થતી હતી. જિનબિંબની સાથે નંદીશ્વરદ્વીપને આરસને પટ્ટ તેમજ પંદર મણ વજનનું અને બધી જગ્યાએ ફેલ્ડીંગ પંચધાતુનું સમવસરણ તેમજ બીજાં પણ પંચધાતુનાં પરિકરવાલા અતિસુંદર પ્રતિમાજી પ્રગટ થયાં કે જેનું શિલ્પ ઘણા પ્રાચીન કાળનું હોય એવો ભાસ થયા વિના ન રહે. આ બિંબની સ્થાપના માટે શ્રી ચિંતામણિજીના મંદિરને કોઈ નવીન ઘાટ એટલે જાણે શત્રુંજયની એક ટૂંક જેઈલ્ય એવું આબેહુબ મંદિર બનાવવામાં આવ્યું. અને ઉપરોક્ત રીતે મહામહોત્સવ વિ. સં. ૨૦૨૨ મહાવદ ૭ ના ઉજવવામાં આવ્યા. જિનબિંબને પ્રગટ કરવામાં અને મન્દિરની પુનરરચના કરવામાં માણેકકના પ્રત્યેક ભાઈઓએ અને તેમાંય યુવકેએ સારી જહેમત ઉઠાવી હતી અને શહેરના ભાઈઓને પણ ઘણે સહકાર મળ્યો હતો. મંદિરમાં પ્રતિષ્ઠા કરવા માટેના આદેશ આપવાના પ્રસંગે આદેશ લેનાર ભાઈબહેનની પડાપડી થઈ અને તે આદેશમાં દેવદ્રવ્યાદિમાં સવાથી દોઢ લાખ રૂપિયાની આવક થઈ આમ આ મહોત્સવ ખંભાતના ઇતિહાસમાં એક નવું પાનું મૂકતે હતું જેમાં પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતને મોટો ફાળે હતે. Jan Education inte For Personal & Private Use Only www elbaryong
SR No.600181
Book TitleSiri Chandrai Chariyam
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages318
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy