________________
प्रस्तावना
પ્રસ્તાવના સુજ્ઞ સજન વાચકે !
પ્રાકૃત ભાષાના અભ્યાસીઓને આનંદ આપનાર, તથા કથા રસિક જિજ્ઞાસુઓનાં ચિત્તોને આકર્ષ નાર, સુકૃતદુકૃત કર્મોના ફળ વિપાકને બંધ કરાવનાર, શીલધમની શ્રેષ્ઠતાનું વિજ્ઞાન આપનાર પ્રસ્તુત પ્રાકૃત ભાષામય
સિરિચંદરાયચરિય” ચતુવિધ શ્રીસંઘને, તથા તેવા મુમુક્ષુ ભવ્ય અધિકારીઓને આનંદ આપનાર થશે-તેવી સંભાવના છે. - આવા રસિક બોધક ચરિતના રચનાર સુપ્રસિદ્ધ પ્રાકૃતભાષાના વિશારદ સિદ્ધાન્ત મહોદધિ તરીકે પ્રખ્યાત પ્રૌઢ આચાર્ય શ્રી વિજયકસ્તૂર સુરીશ્વરજી છે, જેઓ વર્તમાન કાળમાં વિદ્યા વ્યાસંગી સમર્થ સાહિત્યકાર તરીકે જાણીતા છે. પ્રાચીન પૂર્વાચાર્યોની રચના શૈલીને લક્ષ્યમાં રાખી તેઓએ અત્યારે પૂર્વે અનેક બેધક ગ્રન્થની રચના કરેલી છે.
આચાર્ય શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજીને જન્મ અમદાવાદ (ગુજરાત)માં સંવત ૧૯૫૭ના પિોષવદ ૧ના રોજ થયો હતે. તેઓએ દીક્ષા સંવત ૧૯૭૬માં ફાગણ વદિ ૩ના મેવાડમાં સ્વીકારી હતી. સં. ૧૯૯૧માં ફાગણ વદ રના કદંબગિરિમાં તેમને પ્રવર્તક પદ પ્રાપ્ત થયું હતું. સં. ૧૯૯૪માં કારતક વદિ૧૦ના ગણિપદ અને માગશર સુદ ના જામનગરમાં તેમને પન્યાસ પદ પ્રાપ્ત થયું હતું. તથા સં. ૧૯૯૭માં. માગશર સુ. ૩ના સૂરતમાં ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું હતું. તથા સં. ૨૦૦૧માં ફા. સુ. ૪ના બુરાનપુરમાં તેમને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું.
વિદ્યા વ્યાસંગી પ્રૌઢ આચાર્ય શ્રીવિજય કસ્તુર સૂરીશ્વરજીએ પરોપકાર કરવા માટે ઉપયોગી અનેક ગ્રન્થની રચના કરી છે. તેઓએ પ્રાકૃતભાષાના અભ્યાસી વિદ્યાથીઓને ઉપયોગી થાય તેવી રચના (૧) પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાસંવત ૧૯૯૫માં રચી હતી, જે સં. ૧૯૬માં પ્રકાશિત થઈ હતી, “પાઈઅગજાજ પલ્પમાલા” સાથે
iદા
For Personal & Private Use Only
www.jainelibrary.org
Iain Education Inter