SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથા પલવ 8888888888888888888888888889988288 सपःकरः खलकरः सात् करतरः खलः । मंत्रोण शाम्यते सर्पः. खलम्केन न शाम्यतेः॥ સાપ કરે છે તેમજ ખળ (દુર્જન) માણસ પણ કરે છે, પરંતુ તે બેમાંથી ખળ વધારે કૃર છે. કારણ કે સાપ તે મંત્રથી પણ શાંત થાય છે પરંતુ ખળ માણસને શાંત કરવાને કેઈજ ઉપાય નથી.” માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ, ભાભીઓનું કહેલું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે‘ધિક્કાર હો તેવા પુરૂષને ! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું-ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલથી દૂર રહેવાને બદલે પિતાના સગાવાલામાંજ ઉલટો કજીયે પ્રદીપ (સળગાવે) કરે છે. ગુણવાન હવા છતાં મારા ત્રણ મોટા ભાઈએ હું અહિં રહીશ ત્યાં સુધી મારી હાજરી રૂપ રંગથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી. કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય. માટે બધી રીતે જોતાં મારે અહિં રહેવું ગ્ય નથી. કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે. કહ્યું છે કે देशाटन पडितमित्रताच, वारांगना राजसभाप्रवेशः। अनेकशास्त्रार्थविलोकनं च चातुर्यमूलानि भवतिपंच ॥१॥ दीसइ विविहचरिअंजाणिज्जसज्जइण दुज्जण विसेसो । अप्पाणं च कलिज्ज इ,हिं डि ज्जइ तेण पुहवी ॥२॥ | મુસાફરી પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન (અભ્યાસ)એ પાંચવાના ચતુરાઈના મૂળકારણે છે. (૧) દેશાટન કરવાથી જુદી જુદી જાતના ચરિત્રે જોવામાં આવે છે. સજજન-દુર્જન માણસે વચ્ચે તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી ઉપર ફરવું. કળામાં કુશળતા, ભાગ્ય, બળ તથા સ્થિરતા અને બુદ્ધિને વૈભવ એ પાચેને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી છે તે માણસેજ છે કે જેએના મનને ખુશ કરે તેવા ખજાનાની માફક કૌતુક પગલે પગલે જોવા મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે 8888888888888888888888888888888 Jain Education Internal For Persone & Private Use Only || easy.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy