SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્ર ભાગ ૧ ચોથો પલવ 8PARAMAXWEHSASN888888ASIASSA X8888888888 ઉઘાડી પાડેલ વાત પિતાને જ દુઃખકર્તા થાય છે. એ વાક્ય સંભારીને બોલ્યા સિવાય તે ચીજ લઈને તે પિતાને ઘરે ગયા. ભાગ્યવેગે અચાનક આ ચીજ ધન્યકુમારને મળી છે. તેમાં કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસોએ જે ઉદ્વેગ કરાવવા માટે કર્યું હતું. તે સર્વ પિતાના ભાગ્યને લીધે ધન્યકુમારને સુખ કરનાર થયું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષાળુ દુર્જન માણસો મને પણ કાન ભંભેરવાનું ચુક્યા નહિ, પરંતુ એવી અનીતિથી આ ભવમાં રાજય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં જવું પડે છે, અગાઉ તે વેપારીઓએ તથા મેં જે આ તેજમતૂરી છે એમ જાણ્યું હતું તે તે આપવાની વૃત્તિ કદી પણ કરી ન હોત, માટે પિતાના ભાગ્યને ગે મેળવેલ ધન ભેગવવાને ધન્યકુમારજ છે, તેથી હું પણ આજ્ઞા કરું છું કે-હે ધન્યકુમાર! તું સુખેથી તે ભગવ.” આ પ્રમાણે સભા સમક્ષ કહીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી, ધન્યકુમારે ઉડીને પ્રણામ પૂર્વક કહ્યું કે-આપ મહારાજની આ બાળક ઉપર મેરી કૃપા થઈ, પછી તેના ગુણથી પ્રસન્ન થયેલ રાજા બધા સભાસદે સમુખ ફરીને તેની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે—સભાસદો ! આ ધન્યકુમારની બચપણમાં પણ વૃદ્ધને શોભાવે તેવી બુદ્ધિની પરિપકવતા તે જુઓ ! હમેશા ચીની લેવડ-દેવડ કરવા વાળા. જુદા જુદા દેશોમાં ફરવાથી અને વસ્તુઓની ઉત્પતિ વિગેરે જ્ઞાનમાં કુશળ અને પાકેલી બુદ્ધિવાળા એવા મેટા વેપારીઓની સમજમાં જે વાત ન આવી તે વાત પિતાની હોશિયારીથી ધન્યકુમાર સહજમાં સમજી ગયે, માટે આ ગામમાં રહેતા શહેરીઓમાં ધન્યકુમારજ પ્રશંસાને યોગ્ય છે. એના જેવા માણસેથી પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આ પ્રમાણે બહુ વખાણ કરી, વસ્ત્ર તથા અલંકારથી તેને સત્કાર કરી વધારામાં કહ્યું કે–હે ધન્ય ! તારે આજથી રોજ રાજસભામાં આવવું, તારા જેવા સપુરૂષથીજ મારી સભાની શેભા છે. પછી રાજાએ મંત્રી, સામન્ત વિગેરેને હુકમ કર્યો કે–“મારી સભામાં તમારે સાચા-ખોટાને AASAA%82388888888888888888823958208228928 in Educion inte ty.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy