SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ત્રીજો પલ્લવ Jain Education Internatio LE abad. આંખ તેના ત્રણે રેખાની જેમ ભૂત, વત માન તથા ભવિષ્યની ખીનાએ અમેઘ (સત્ય) કહી શકનારા ત્રીજા સેામિલ નામના મુનિ હતા. તે સેામિલ મુનિ આઠ અંગ મધ્યે અંતરિક્ષ વિદ્યામાં આક્રાશમાં દેખાતી શુભ અશુભ સૂચવનારી ચેષ્ટા સંબંધી, ભૂમિવદ્યામાં ધરતીક પ વગેરે કયારે થશે તે સંબધી, અગવિદ્યામાં ડાબી જમણી વિગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સ`બધી અથવા જે અંગના સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે ફળાફળ સ’બંધી. સ્વરોદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી (ડાબા કે જમણા પડખેના નાકમાંથી નીકળતા શ્વાસેાશ્વાસ ) વહેવાથી શી અસર થશે તે સંબંધી, ચુડામણિ વિદ્યામાં આગલા જન્મના પાપ-પુણ્ય સબંધી, શુકન શાસ્ત્રમાં દુર્ગા વગેરે પક્ષીના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી ! જયાતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ સંબંધી, સામુદ્રિક વિદ્યામાં પુરૂષ સ્ત્રીના સારા ખરાબ લક્ષણ્ણા સબંધી તથા ધૂમ, વજ, સિહ વિગેરે આઠ આય સબંધી અને સ્વપ્નશાસ્ત્રમાં શુભ અશુભ સ્વપ્ન સંબંધી જ્ઞાનવાળા (આમાં ચુડામણી ભળવાથી નવ થાય છે.) હતા. આ પ્રમાણે આઠે પ્રકારના નિમિત્તશાસ્ત્રમાં તેમનું કહેવું બરાબર સત્ય પડતું, જેથી કરી તે રાજા તથા પ્રધાન વિગેરેને પણ બેધ કરી શકતા હતા. ચેાથા કાલક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધમ કૃત્ય કરીને તથા ત્રણ જગતને કાંટા સમાન એવા પ્રમાદરૂપી ચારનેવશ કર્યાં હતા. ઈર્ષ્યા સમિતિથી આગળની જમીન જોઈ ને ઉપયોગપૂર્ણાંક જાણે કે નરકના જીવાને ઉદ્ધાર કરવાની ચિંતાવાળા હાય તેમ નીચુ' મેઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. ઘણા વખત સુધી વિનય વગેરે ઉપચારોથી મુખપાડ કરેલ વિદ્યા વડી જવાની જાણે બીક લાગતી હાય તેમ મેહુ ઉઘાડીને તે એલતાજ નહિ (ભાષા સમિતિ) બહાર અથવા અંદરની રજની શકાથી જાણેહોય તેમ પૂજ્યાં પ્રમાર્યાં સિવાય ભાજન (પાત્રાદિ) પ્રમુખ લેતા કે મુકતા નહિ (ચેાથી સમિતિ ત્રીજી અને પાંચમી અંતગત સમજવી) ધ્યાન રાખીને નિર્જીવ વત્ર જમીન ઉપર પગ મુકતા (કાયગુપ્તિ) સત્ય અને અસત્યામૃષા એ ભાંગવાળા For Personal & Private Use Only 此快吃五花贸贸贸进出出油國際盤,吃過888 ઊર્ફ w.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy