________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Interna
ASUS TRUE RECORDS
ઇચ્છાવાળા મનુષ્ચાને જોઈ ને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે-આ સંસારીની મૂર્ખતા તો જુએ, પેાતાના શરીર માટે આ મૂખ પછાડા મારે છે, પણ જાણતા નથી કે મૃત્યુ પાસે આવતાં શરીરને પેાધ્યુ હોય કે ન પાધ્યું હાય તે સવ સરખું જ છે. અનેક પાપો કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણુસને જોઈને પૃથ્વી હસે છે કે-આ બિચારો કેટલેા ગમાર છે! મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભોગવવા કામ લાગશે, પરંતુ મૂખ નથી સમજતા કે લક્ષ્મીને તે ભાગ્યશાળીજ ભેગવી શકે છે, ભવિષ્યના પેટમાં પેસી કોઈનાથી પણુ જણાયુ' છે ખરૂ' કે લક્ષ્મી કોની થશે ? કર્મની ગતિ વિચિત્ર છે. ઉપર પ્રમાણે પૃથ્વીની માફકજ કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈ મનમાં હસે છે કે-આ મૂર્ખ પતિ મનમાં ખુશ થાય છે કે કે હું મારા પુત્રને રમાડુ છું, પરંતુ તેને ખખર નથી કે તે કોનાથી થયા છે. પોતે નપુંસક જેવા છતાં જાણે પાતાનાથી આ પુત્ર ઉત્પન્ન થયા હોય તેમ માની ગવ`થી ખડાઇ હાકે છે. આ ઉપરથી સમજવાનું એટલું જ કે— પાપાનુબંધિ પુછ્યવાળા માણસોએ પેાતે કરેલ અંતરાય કર્યાં ઉદયમાં આવતા પેાતાની મેળવેલ વસ્તુ પણ ભોગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાના અવસરે ઉલટી કાગડાની ચાંચ પાકે છે. અનુક્રમે છેલ્લી અવસ્થાએ પહોંચવા છતાં તે લેાભીના સરદારે લાભને છેડયા ડુિ, તેને એક વખત સખત રોગ થઈ આળ્યે, તાવથી પીડાતા છતાં પૈસા ખરચવાની બીકે તેણે દવા પણ કરાવી નહિ. શરીરે પીડાતા તે લેભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછ્યું. કે–બાપુજી ! ધન કયાં છે ? જો કોઈ ધર્મ સ્થાનમાં વાવશે। તે બીજા ભવમાં તેના કાંઈક ફળ તે મળશે. આવા સમયે પણ તે લેભી પુત્રોને કહેવા લાગ્યા કે હે પુત્રો ! શુભ કાર્યોંમાં મે' પહેલા કરોડો રૂપિયા વાપર્યાં છે, તેથી મને મારા આગલા કાર્યાંથી ટેકા મળેલેાજ છે, હવે એકજ ભાતુ તમારી પાસે માગું છું. મને તમારે મને આપવું જોઈશે. પુત્રાએ તે પ્રમાણે કબુલ કરતાં તેણે કહ્યું કે-હે પુત્રો ! આ પલંગ મને એટલે પ્રિય છે કે મારી
$3
intary org