SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પલવ નવમો 888888888888888888888888888888888 यस्यैतानि फलानि दिव्यविभवोद्दामानि शर्माण्यहो!, मानुष्ये भुवनाद् भुतानिबु भुजे श्री धन्य शालिद्वयी । देवत्वे पुनरिंदुकंदविशदाः सर्वार्थसिः श्रियः, सोऽयं श्रीजिनको तितो विजयते श्रीदानकल्पमः।२। શ્રી જૈન ધર્મની જયહો (જયપામો) શ્રી સંઘનું મંગલ થાઓ, અને વકતાઓનું મંગલ હંમેશા થાઓ તથા શ્રોતાઓનું મંગલ સદા થાએ (૧) જે દાન ક૯૫મના પ્રભાવથી ધન્યકુમાર તથા શાલીભદ્ર બંનેએ ફળરૂપે દિવ્ય શૈભવ ઉદ્યાન સુંદર મહેલ અને મનુષ્યપણને ભુવનદૂભુત સુખ ભેગવ્યા, જેના પ્રભાવથી દેવપણુમાં ચંદ્રના જેવી તથા કુંદના કુલ જેવી વિશદ સર્વાર્થ સિદ્ધિની લમી મેળવી તે જીન કીતિ મુનિથી રચાયેલા (અથવા જીનેશ્વરથી સ્તવાયેલ) આ દાન ક૯પમ જયવંતુ વતે છે. ઈતિ શ્રી મત્તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિ પટ્ટપ્રભાકરવિનેય શ્રી જિનકીર્તિસૂરિવિરચિતમ્ય પદ્ય બદ્ધ શ્રી ધન્યચરિત્રશાલિન શ્રી દાનકમસ્ય મહેપાધ્યાય શ્રી ધર્મ સાગરગણિનામન્વયે મહોપાધ્યાય શ્રી હર્ષસાગરગણિ પ્રપૌત્ર મહોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણિશિષ્યા૫મતિગ્રથિત ગદ્યરચના પ્રબંધે શ્રી ધન્યશાલિ સર્વાર્થ સિદ્ધિ પ્રાપ્તિવણુને નામ નવમ પલવ સમાપ્તયં ગ્રંથ. વિ. સં. ૧૯૭૮ ઈ. સ. ૧૯૨૨ માં જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલ ધન્યકુમાર ચરિત્ર ભાષાતર સુધારાવધારા સાથે પૂ. આ. વિ. યશેભદ્રસૂરિજી મ. સા.ના શિષ્ય ગણીવર્ય શ્રેયાંસવિજયજી મ. સા. દ્વારા સંપાદિત થયેલ છે તેની પૂર્ણાહુતિ વિ. સં. ૨૦૩૮ ના મહા સુદ ૧ તા. ૩-૨-૮૨ના અમદાવાદ પાંજરાપોળ થયેલ છે. આને સહકઈસ્વ અને પરોપકારાર્થે ઉપયોગ કરે એજ શુભેચ્છા, શુભ ભવતુ શ્રી સંઘસા સમાપ્ત ૩s Jan Education Interea For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy