________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર ભાગ ૨
નવમેા પલ્લવ
网友
Jain Education International
શત્રુ એવા આ શરીરથી તપસ્યાદિ ક્રિયા બની શકતી નથી, જીવ જીવ વડે એળખાય છે.' તે સ ભગવંતને વિદિત છે. તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાયદે ! માટે જો આપની આજ્ઞા હોય તે આપની કૃપાથી અંત્ય આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” શ્રી જિનેશ્વરે કહ્યું કે જેમ આત્મહતિ થાય તેમ કરો, તેમાં મારો પ્રતિબ ંધ નથી. આ જિનેશ્વરની આજ્ઞા મળવાથી ૪૮ મુનિ તથા ગૌતમ ગણધરની સાથે તે બન્ને મુનિ વૈભારગિરિ એ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવદ્ય શિલાપને પ્રમાઈને આગમન માટે ઇર્યાપથિકી આળાવી શ્રી ગૌતમગુરૂ પાસે વિધિપૂર્વક બત્રીસ દ્વારા વડે આરાધનાની ક્રિયા કરી અને તે બન્ને મુનિએએ હ પૂર્વક પાદાપગમન અનશન અંગીકાર કર્યુ ૪૮ મુનિએ પણ પરિમિ`ત મતિવાળા, શુભયાન, પરાયણ, જીવિતવ્યની આશા અને મરણના ભય મૂકી દીધા છે, જેણે તેવા, સમતામાં એકલીન ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બન્નેની પાસે રહયા.
હવે ભદ્રાએ પુત્ર અને જમાઇના આગમન ઉત્સવ નિમિત્તો ઘરમાં સ્વસ્તિક, તારણ, રત્નવલી વિગેરેની શાભા વડે અદ્ભુત રચના તૈયાર કરાવી પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત ધવળતા રહિત ચ'દ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીએ પણ તીર્થંકરને નમવા જવાને ચાલી તે વખતે અંતઃપુરની સ્ત્રીઓ તથા પાઁદા સહિત વિમળ આશયવાળા શ્રેણિક રાજા પણ હષ પૂર્ણાંક શ્રી વીભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા પચાભિગમપૂર્ણાંક ભકિતના સમૂહથી ભરેલા અગવાળા સર્વેએ જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરીને ત્રણવાર પંચાગ પ્રણિપાત વડે નમસ્કાર કર્યાં અને પોતપેાતાને ઉચિત સ્થાને તેઓ બેઠા. પછી સર્વે
For Personal & Private Use Only
* ૩રર
www.jainelltbrary.org