________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨|જી
EXCEF$
પહેલવ | નવમા
8888
Jain Education Intemational
પાળનારા ચૌદપૃ ધરો પણ પતિત થયેલા સંભળાય છે, તે પછી બીજાની શી વાત ? આ જગતમાં દુઃખિત થતાં સંસારિક જીવે આજીવકાના દુઃખથી સતાપ પામે છે, અને મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સત્યમ છે. તેમ કચિત જાણે છે તે પણ ચારેત્ર ગ્રહણ કરતા નથી, તે પછી આ જન્મમાં પણ દેવતાના ભોગવિલાસ ભેગવનાર, વળી રત્નના તથા સુવર્ણના આભરણેા ચક્રવતી અથવા તો ત્રૈલોકયાધિપતિ શ્રીમત્ જિનેશ્વરને ઘેર પણ ફેકી દીધેલા પુષ્પની માળાની માફક નિર્માલ્યતા પામતા નથી તે આભરણા જેને ઘેર હંમેશા નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કેઇ સંભાળ પણ કરતું નથી. વળી જેને ઘેર સુવણ તથા રત્નમય દેવદુસ્ય વસ્ત્રે પણ શ્લેષ્માદિની માટૅ જુગુપ્સા કરવા લાયક ગણાય છે. ઉદ્યમવત પુરુષો જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવુ' એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્ના ના સમુહજેના પગની આગળ રખડે છે અને તેવા રત્ના વડે જેના ઘરનું ભૂમિતળે બાંધેલું છું, વળી જેને મેનકા, રંભા તિલેાત્તમા વિગેરે રૂપ સુંદરીનો તિરસ્કાર કરે તેવી ખત્રીસ પત્નીઓ છે, વળી જે કમીના રંગની જેમ હુ ંમેશા રાગમા રંગાયેલ છે, જેની સ્ત્રીએ પતિનાં વચનને અનુકૂળપણે વનારી છે, સ્ત્રીએની ચેસડ કળામાં નિપુણ છે, હંમેશા પ્રતિક્ષણે પતિના ચરણની સેવામાં જે તત્પર છે, જેના હાવભાવ તથા વિલાસે વડે દેવે પણ સ્ક્રેડ પામે-મેહી જાય તેવા હાવભાવવાળી છે, જેએના અંગમાં જરાપણુ દ્વેષ નથી કામદેવે સર્વાં શિકને ઉપયાગ કરી વહેંચી દઈને જાણે આ ખત્રીશ સ્ત્રીએ મનાવી હાય તેવી જે દેખાય છે, તેવી સ્ત્રીઓમાંમી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાતર બીકણુ કહેા છે, તેથી તમારૂં નિપુર્ણપણ
For Personal & Private Use Only
防爆双
风风设风图法際現
Loa
૬ ૩૦૭
www.airnellbrary.org