SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પહેલવ નવમા Jain Education Intematoni છે, પરંતુ અયેાગ્યને રાજ્ય આપ્યું સંભળાતુ નથી. પ્રથમના સમયમાં ગૃહસ્થો પણ જિનેશ્વરની આજ્ઞા પાળીને જીવન મુક્ત એવુ બિરૂદ મેળવતા હતા. વળી સિદ્ધાંતમાં પણ ગૃહસ્થલિંગે અનંતા સિદ્ધ થયા તેમ કહેવુ. સભળાય છે, તેથી જ્યાં સુધી ચારિત્ર્યનો અંતરાય હોય ત્યાં સુધી તે આપ જ રાજ્ય કરો. જગતમાં પરોપકાર કરવા જેવા અન્ય ધર્મો નથી. આ પ્રમાણેના મંત્રીના વચનો સાંભળીને જરાહસી ચદ્રધવળે કહ્યું કે- મંત્રિન્ ! તેં વચન રચના વડે રાજપાલનનો ધ મને દેખાડયા, પણ તે કેને માટે છે.? જે પાંચ મહાવ્રત પાળવામાં અશક્ત હોય, મદ વીવાળા હોય, શિવકુમારની જેમ પિતાએ જેતે રા આપી ન હય, પૂર્વે કરેલ પ્રાસ્ત ભક્તિના રાગથી જેને અતિશય પુન્ય-પ્રકૃતિનો ઉદય હાય અથવા અવિરતિના ઉદય સાથે પૂર્વે સચય કરેલ પુન્યના સમૂનો ઉદય હાય તેને ચારિત્રધર્મી પ્રિય હોય તો પણ ગૃહસ્થપણામાં રહીને ન્યાયથી રાજ્ય કરતો તે જિનાજ્ઞાં પાળે છે. વળી તે કહ્યું કે- ગૃહસ્થ લિંગે અનંતા સિધ્યા છે. તેમ સભભાય છે. તે સાચુ' છે, પરંતુ તેઓને તથા પ્રકારની ભવિતવ્યાતાયાગથી કના પરિપાકના યાગથી ઘણા ભાગ્ય કર્મીના ઉદયથી અથવા બાધક કર્મની અલ્પતાથી તે પ્રમાણે બનેલું હાય છે. તે તા એકાંત અપવાદ મા છે તે રાજપથ નથી અને તેવા સિદ્ધોનું અનંતપણું તે કાળની બહુળતાએ છે. કોઈ મૂર્ખ તે પ્રમાણે જાણીને ગૃહસ્થ ધર્મીમા રહીને મેાક્ષને સાધ્ય કરવા ઈચ્છે છે. તેને ઇચ્છતની સિદ્ધિ થતી નથી જેને ઘણા કાં સ્થિતિમાં તથા સત્તામાં હોય તેવા અમારી જેવાને ગુરુની કૃપાથી સંસારનુ સ્વરુપ જાણીને જન્મ જરા, મરણ રાગ શેાક વિગેરેની પ્રાપ્તિથી જેનો વૈરાગ્ય રંગ બહુ ઉલ્લુસાયમાન થયા છે તેવાઓને તે જલ્દીથી ચારિત્ર લેવું તે જ ઉત્તમ છે, For Personal & Private Use Only 好冰烧防爆防防BBBVB的 * ૨૮૩ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy