SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમા પલ્લવ મા સર Z&$$ Jain Education Intemational કર્યાં છે દૂર પ્રયાણ કરવુ છે અરૂણેાદય થયે તડકા થશે લો અને મળો તડકામાં પીડા પામશે પશુએ ભાર વહેતાં ભૂખ્યાં થશે તો પણ ઉતારો કરીશું ત્યારે જ આહાર મેળવશે. છતા આતે પેાતાનુ ધર્મ રસકપણુ' જણાવવા માટે સામાયિક લઇને ઇંટેલ છે.” તે પ્રમાણે ખેલતાં ગાડાં જેડીને તે લવા લાગ્યા. કોઈ મુખે દાક્ષિણ્યતા દેખાડતા, “ અરે શ્રહિન ? અમે જતા નથી. ખાલી ગાડાં જોડીને માર્ગે ઉભા રાખીએ છીએ, તમે તાકીદે આજો. વિલંબ કરશે નહિ. એમ !હીને આગળ ચાલ્યા શેઠના ગાડા અને ખળો ત્યાં જ રહ્યાં. ખીજુ કાઈ રહ્યું નહિ. તે વખતે શેઠે વિચાયું કે “ આવા પાપ બુદ્ધિવાળાની મિત્રતાને ધિક્કાર છે, સ` એકલા સ્વાર્થીમાં જ તત્પર છે, મારે તે ખરા ધર્મ જ સહાય ભૂત છે. તે કાંઈ ગયા નથી. હવે પછી આવાની સાથે મિત્રતા કરવી નહિં કહ્યું છે કે सो चिय मित्तो किज़इ, जो किर पत्तम्मि वसणसमयम्मि । न हु होइ पराभूओं, सेलसीलाघडिअपुरिमुव्व ॥ १ ॥ - “ તેવા જ મિત્ર કરવા કે જે આપત્તિના સમય પ્રાપ્ત થાય તે પણ પથ્થરથી ઘડેલા પુરૂષની જેમ દિપણ પરાંગ મુખ થતા નથી વળી– ૫ ઉત્તમની સાથે સંગતિ, પંડિતની સાથે વાચિત અને લેાભી ન હોય તેવાની સાથે મિત્રતા કરવાથી કેાઈ પણ વખત દુઃખ થતું નથી. For Personal & Private Use Only 肉肉烧友网 * ૨૭૪ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy