________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમો
RSSRTEB2ISZY2SSSSSSSSS ØSTRESTEE
બહાર નીકળીને બહુ મેટા સ્વરથી બહુમાન દેખાડતે વિવિધ રીતે આમંત્રણ કરતો હતો. તે સાંભળીને લેકે જાણતા કે—“ અહો ! આની દાનરૂચિ કેવી સરસ છે? સાધુઓને તે નિવાહ ગ્ય મળ્યું હોય એટલે તેઓ વધારે લેતા નથી. તેઓ તે નિસ્પૃહી છે.” કઈ વખત સાધુને પિતે આડાર કર્યા પછી આમંત્રણ કરવા જતે હતો. તે વખતે આપવાની ઈચ્છા ન હોય ત્યારે બોલતે કે
આ આડાર કરવા લાયક શુદ્ધ વસ્તુ છે, પરંતુ પારકી છે. તે ઘણી દાનની રૂચિવાળે છે. તેથી અપાયેલ છે. તેમ સાંભળીને ખુશી થશે, તેથી જે આપને ક૫તું હોય તે સુખેથી ગ્રહણ કરે.” તેમ સાંભળીને જિતેન્દ્રિય સાધુઓ બોલતા કે “ એ અમારે ક૫તું નથી ત્યારે તે કહે કે “ તમને આપ્યા વગર હું કેવી રીતે તે વસ્તુ ખાઈશ? અને તે આવશે એટલે આગ્રહ પૂર્વક તે મને ખાવાનું કહેશે, તેને નિષેધવાને ના પડવાને હું સમર્થ નથી, તે વખતે શું વ્યવસ્થા થશે ? ત્યારે સાધુઓ કહેતાં કે-“ તેમ થાય તે તમને યથારૂચિ ખાવાની છૂટ છે.” ત્યારે તે વસ્તુ ખાતા હતા. કોઈ વખતે “ અમુક પુરુષ આપે છે.” શું હું તેનાથી હીન છું ? તે પ્રમાણે અભિમાન તથા માત્સર્યથી પારકાની ઈર્ષ્યા કરતે હતે. અથવા “નહિ ઈચ્છતા છતાં સાધુઓ આવ્યા, જે વસ્તુની સાધુઓ યાચના કરવા નીકળ્યા છે, તે વસ્તુ ખુબ નજીક જ પડેલી છે, તેઓ દેખેલી વસ્તુ માંગે, પછી તે વહોરાવ્યા વિના કેમ ચાલે ? માટે તેમની દષ્ટિને પડવા દેવી તેજ સારૂ નથી. સાધુઓ દેખે તે તરત જ યાચના કરે છે. તેથી વસ્તુ દેખાડવી જ નહિ.” આમ બેલ હતું. આ પ્રમાણે કઈ કઈ વખત કૃપણુતાના દોષથી તથા માત્સર્યથી અતિચાર સહિત અતિથિસંવિભાગ વત તે આચરતો હતો. એ પ્રમાણે ધર્મને આચરતાં ઘણા દિવસો વ્યતિત થયા. એક
કે ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org