SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમો પલ્લવ 邓邓邓忍忍忍忍忍烂忍忍忍忍妈妈邓邓8 21 છે. તે સાંભળીને પ્રથમની પત્નીએ વધામણી લાવનારને વસ્ત્ર, ધન, આભૂષણ વિગેરે આપ્યાં, પછી સ્વ જને વિવિધ પ્રકારના સુખાસન, રથ, તથા ગાડીમાં બેસી સુંદર સ્ત્રાલંકારો પહેરીને, વિવિધ પ્રકારના # વાગે વગડાવતા, એક જન સુધી સામે તેવા ગયા. ધર્મદત્ત રવજનાદિકને જુહાર કરવા પૂર્વક ગાઢ આલિંગન દઈને મળ્યા, પરસ્પર કુશળ શ્રેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી કુળવૃદ્ધો તથા અતિ પરિચિત સંબંધીઓને સન્માન પૂર્વક પિતાના રથમાં બેસાયા, બીજાઓને પણ યથા યંગ્ય વાહન, અશ્વ વિગેરે પર બેસાડીને. બહુ પ્રકારના આડંબર સહિત, હજારે લેથી પર વરેલે, અનેક વાજીંત્રોના નાદથી સ્વાગત કરાતે, રાધવા કુળવધુઓએ ધવળ મંગળેથી ગવાતો. ઘણા ઉત્સાહ પૂર્વક યાચકે લોકોને દાન આપને ત્રિપથ, ચતુષ્પથ તથા રાજ્યપંથમાં પગલે પગલે નગરના રહેવાસી શ્રેષ્ઠીઓ સાથે જુહાર કરતા ધર્મદત્ત પિતાને ઘેર આવ્યા. પૂર્વની પત્ની અક્ષત પુપાદિકથી વધાવીને તેને ઘરમાં લઈ ગઈ પછી બેસવાના સ્થાનમાં સૌ બેઠા, તે વખતે સ્વજનો એ તથા બીજા પરિચિત અને અપરિચિત લોકોએ આવી વસ્ત્ર, આભરણ, સુવર્ણ, રૂપું, રોકડ નાણું, રૂપિયા વિગેરે ભેટ કર્યા. ધર્મદત્ત ઘરની મર્યાદા પ્રમાણે લેવા લાયક હતી તેની ભેટ સ્વીકારી. પછી કુમારે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા રસ્ત્રાદિથી યથાયોગ્ય રીતે તે સર્વને સત્કાર કર્યો. હવે ધનવતી પણ સુખાસનથી ઉતરીને બહુ પ્રકારના વસ્ત્ર દ્રવ્યાદિ આપવા પૂર્વક પૂર્વ પત્ની ના પગમાં પડી તેણીએ પણ આશિવાંઢ આપીને તેને ગાઢ આલિંગન કર્યું. પરસ્પર કુશળ શ્રેમની વાતે પૂછવા લાગી. નગરમાં પૂર્વના આશ્રિત લોકો હતા. તેઓ પણ મળવાને આવી ગયા. ધર્માદતે મધુર શબ્દથી તેઓને પણ સન્માનીને તૃત કર્યા. આખા નગરમાં ધા શ વિ તરી ગયે, સર્વ લે કે B%83%ABE3%83%83%888888888888888 For Personal & Private Use Only w Jain Education Inter ww.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy