SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પલવ નવમો 感恩欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧 આજ્ઞા હ તે તમારે અનુચર છું.કુમારે કહ્યું કે “તારા સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થયા વગર હું નગરમાં પ્રવેશ કરીશ નહિ તેથી અયં કરીશ - હિ.” આ પ્રમાણે વાતચીત કરતાં તેઓએ તરફ ભમતાં ભમતાં દિવસ પૂર્ણ કર્યો, અને રાત્રે કઈ સારા સ્થળમાં તેઓ સુતા. પ્રથમ પહોર ગયે એટલે ધર્મદત્ત નિદ્રાવશ થઈ ગયો, કુમાર જાગતું હતું, તેણે દિવ્ય ગાયનને નાદ સંભળે, તેથી કૌતુકથી ચિત્ત ખેંચાવાથી તે કુમાર ધર્મદત્તને ઉંઘતે મુકીને પગ હાથ માં લઈ માર્ગમાં નિશાનીઓ કરતે આગળ ચાલે સ્વરને અનુસરીને ચાલતા દ૨ વનની અંદરના ભાગમાં એક મોટું યક્ષનું મંદિર તેણે દેખ્યું તે ભવનમાં વાજીત્રના નાદ સાથે નાટક થતુ' જાણીને કુમાર સાસ કરી તેની નજીક ગયે. પરંતુ તે દેવગૃહના દ્વાર બંધ કરેલા દેખીને તે Sી વિસ્મય પામી બહાર ઉભે રહો જરા થોભીને આમતેમ જોતાં તે દ્વારમાં એક છિદ્ર તેણે દીઠું તે છિદ્ર દ્વારા અંદર જતાં એકસો આઠ દેવીઓના સમૂહને તેણે નાચ તે દઠ તેઓની વચ્ચે એક દેવીને રૂપ લાવણ્યમાં સૌથી અધિક જોઈને તે વિરમીત થયે પરંતુ લક્ષણથી તેને માનુષી સ્ત્રી તરીકે નિર્ધારને રિ ચિત્તમાં ચમત્કાર પામી તે વિચારવા લાગ્યું કે-“આ માનુષી સ્ત્રી દેવીઓ સાથે કેમ રહેતી હશે? અહો ! ' વિધિની રચના જુઓ મનુષ્મણી થઈ છે, છતાં રૂપાદિકથી દેવીવૃંદને પણ હઠાવે તેવી છે” આ પ્રમાણે વિચારીને ફરીથી ધ્યાનપૂર્વક જોતાં તે માનુષી સ્ત્રી જ છે.” એમ નિર્ણય કરીને તે એક ઘડી સુધી ત્યાં ઉમે રહ્યો. તેટલામાં તેને ધર્મદત્ત સાંભર્યો. તે વિચારવા લાગે કે-“મેં ત્યાં નિદ્રા લેતા ધર્મદત્તને મુકી અહીં આગમન કર્યું છે, પરંતુ કોઈ હિંસક પશુ ભટકતા ત્યાં આવશે તે ઉંઘતા એવા તેની શી ગતિ થશે? આવાં કૌતુકે તે જગતમાં બહુ હોય છે તેથી હું તાકીદે ત્યાં પાછો જાઉં.” આ પ્રમાણે વિચાર S88888888888888888888888 88888888 ક ૨૫૦ Jain Education Intematon For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy