SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલવ નવમે અંદર બોલવા લાગ્યા કે- અહો ! શ્રીપતિ શેડના પુત્રની આવી અવસ્થા થઈ ગઈ ? અહો ! કે એ ધનાદિકને ગર્વ કરે નહિ.” હવે રાજા ધર્મદત્ત સામું જોઈને બે કે-“ અરે ભાઈ! મહાસિદ્ધિરૂપ તે સુવર્ણ પુરૂષનું કઈ સિદ્ધ પુરૂષ, ગંધ, વિદ્યારે અથવા તે વ્યંતરે હરણ કર્યું હશે, તે અ૯પ પુણ્ય વંત એવા તારા હાથમાં કેવી રીતે આવશે ? વળી એ કોણ ભાગ્યશાળી દૈવતવાળે ! બળવાળે સાહસિક શિરોમણિ પુરૂષ હોય, કે જે બળવંત એવા પરના હસ્તમાં ગયેલ તે પુરૂષને લાવીને તને આપે ? તારું દુઃખ જોવાને અમે અસર્મથ છીએ, તેથી લાખ અથવા કોડ સ્વેચછાપૂર્વક ધન માગ, તેટલું ધન મારા ભંડારમાંથી તને અપાવું તે લઈને તું સુખી થા. ધર્મદત્ત તે સાંભળીને બે કે-“હે દેવ ! તે સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થશે ત્યારે જ મને નિવૃત્તિ થશે હું બીજાનું આપેલ સુવર્ણ ગ્રડણુ કરીશ નહિ હુ કાંઈ ભિખારી નથી, તેથી” બીજુ સેનું ગ્રહણ કરૂ” તેવું. કૃપા કરીને મને ફરીવાર કહેશે નહિ મારી ભુજાથી ઉપાર્જન કરેલ સુવર્ણ પુરૂષ પરદુઃખ ભંજનમાં જ સર્વદા તત્પર એવા આપના ચરણને શરણે આવ્યા પછી પણ જે મને ન મળે તે બીજું સુવર્ણ પ્રાણુ કરવાથી શું ફળ ? તેથી જે થવાનું હોય તે થાઓ પણ હું બીજાનું સુવર્ણ ચરણ કરીશ નહિ બીજાનું આપેલ સેનું લઈને શ્રેષ્ઠીપુત્રનું બિરૂદ હું કેવી રીતે લાવું'. ? મારે સુવર્ણ પુરૂષ તમારાજ નગરના ઉપવનમાં ચોરાણે છે, બીજે ચારાયેલ નથી. આગલા કાળમાં પરદુઃખ ભંજકનું બિરૂદ ધરાવનારા રાજાઓએ દેવતાઓ જે કાંઈ વસ્ત્ર, કાંચળી, આભુષણાદિ ઉપાડી ગયેલા તે પણ સાહસદીય, બુદ્ધિ વિગેરેના બળથી દેવદિક પાસેથી લાવી આપેલ છે. આ સમયમાં તમે પણ પરદુઃખ ભંજક છો તમારા પિતા કરતાં પણ અધિક રીતે તમે પ્રજાના પાળનારા બિરાજે છે, 以仍院设买买说欣网网欧风防水仍欣欣网双險区网 કે ૨૪૭ Ja Education Interna For Personat & Private Use Only Www.jane brary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy