________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલ્લવ
X MBBS MS W X 8 SS MA
કહયું કે “તેમજ થાઓ.” પછી ધનદત્ત તેણીને સારા વેગમાં પરણ્યા પછી તેણીએ કહ્યું કે-“પ્રાણેશ! મારૂ પાણિગ્રહણ તે આપે કર્યું ઘણા દિવસનું ધારેલ કાર્ય સિદ્ધ થયું. પરંતુ રાક્ષસની બીક તે હજુ જેવીને તેવી જ ઉભી છે.” તેણે કહ્યું કે “તે રાક્ષસ કયાં છે ? ” તેણીએ કહ્યું કે “તે સરેવરમાં સ્નાન કરીને પગે બાજુમાં મૂકી દેવાર્યા કરે કઈ દેવની રાવના કરે છે. તે દેવ–સેવા પૂર્ણ થતાં સુધી મરણતે પણ સેવા છોડને નથી.” ત્યારે ધર્મને કહયું કે-“હું ત્યાં જઈને રાક્ષસને હણી નાખું ” તેણીએ કહયું-“જે એટલું દૌર્ય હોય તે તે માટે આ જ સમય યોગ્ય છે.” એમ સાંભળીને ધર્મદત્ત ઉ, અને ચાલ્યો. પછવાડે તે સ્ત્રી પણ ધીમે ધીમે ચાલી. ધર્મદરો દૂરથીજ સેવાકરતા રાક્ષસને ઠે.
એટલે તે ન દેખે તેવી રીતે ધીમે ધીમે પગ મૂકતો તેની પછવાડે ગયે અને અચાનક તેનું ખડ ઉપાડી | લઈ ધૈર્ય ધારણ કરી તેની સન્મુખ આવીને તેણે હાકમારી કે-“અરે પાપીણું ! અરે બહુ જવઘાતક ! આજે
તારા પાપને ઉદય થયે છે તેને હવે છોડીશ નહિં મારી જ નાખીશ, માટે સાવધાન થઈ જા તે સાંભળી રાક્ષસ કપાકાંત થઈને ઉડવા જતા હતા તેવામાં તે જ ખડગ વડે ધર્મદત્ત તેને મારી નાખે. તે દેખીને ચમત્કાર પામેલી ધનવતીએ તેના હાથની પુષ્પવડે પૂજા કરી પછી ત્યાંથી તે બન્ને જણ નિશંકપણે વનમાં ફરવા લાગ્યા અને તેમાં ઉત્પન્ન થયેલા કદલી, દ્રાક્ષ, જાંબુ વિગેરે ફળનો આયર કરતા યુગલિયાની જેમ સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ ધનવતીએ તેમને કહ્યું કે—
&&&&&&&&悠悠医欧欧欧丝欧欧欧欧欧欧
પ્રાણેશ! ધર્મ વિના આપણો જન્મ નિરર્થક ચાલ્યો જાય છે. કયું છે કે
For Personal & Private Use Only
Jain Education Intematona
www.jainelibrary.org