________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમે
પહેલવ
Jain Education Intera
ar कुलालवन्नियमितो ब्रह्मांड भांडोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा संकटे । रूद्र येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, सूर्ये श्राम्यतिनित्यमेव गगने तस्मै नमः कर्मणे । १ ।
“જે કમે બ્રહ્માને કુંભારની માફક બ્રહમાંડ રૂપી પાત્રા બનાવનાર કર્યાં, જેના વડે વિષ્ણુને દશ અવતાર રૂપી ગહન સંકટમાં પડવું પડયુ. જે કમે હાથમાં ખાપરી લઈ ને રૂદ્રને ભિક્ષા મગાવી અને જે કમ' વડે સૂર્યને હુ'મેશા આકાશમાં ભટકવું પડે છે, તે કર્મીને નમસ્કાર છે.”
अघटितघटितानि घटयति, सुघटिटितानि जर्जरीकुरूते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १ ॥
વિધિ અઘટિત ઘટના ઘટાવે છે, સુઘટિત ઘટનાને જરીભૂત કરી નાખે છે, ઘટનાને પુરૂષ વિચાર પણ કરી શકતા નથી તેવી ઘટનાઓ વિધિ ઘટાવે છે. ” તેણે કહ્યું “ તે કેવી રીતે બન્યું ??? તે એલી સાંભળેાઃ—
“ સિંહલદ્વીપમાં કમળપુર નામે નગર છે. ત્યાં યથાર્થ નામવાળે ધનસાગર શેઠ રહેતા હતા.
For Personal & Private Use Only
૬ ૨૩૦ www.airiellbrary.org