________________
શ્રી ધન્યકુમારી
ચરિત साग-२
छित्त्वा पाशमपास्य कूटरचनां भक्वा बलाद् वागुरां। पर्यंताऽग्निशिखाकलापजटिलाद् निःसृत्य दूरं वनात् ।। व्याधनां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन मृगः । कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरूपम् ॥१॥
પલવ નવમો
3ERSTORIEBERBERGENESESERESEBERTAITERSATIETR
કુટ રચનાવાળા પાશ (જાળ)ને છેદીને બળથી જાળને તેડીને હરણ ભાગ્ય, અગ્નિ શિખાથી ભયંકર વનમાં તે આબે, ત્યાંથી પણ ભાગ્યો, તેવામાં પારધીએ બાણ માર્યું, તેમાંથી પણ અતિ ઉતાવળથી દેડીને છુટી ગયે, તે તે કુવામાં પડે જ્યારે દૈવ (ભાગ્ય) વાંકે થયે હેય ત્યારે ઉદ્યમ શું કરી શકે? વળી કહ્યું છે કે –
SERIESBESTATESBEBENELSHSEBERRIESRBETESEE
खल्वाटो दिवसेश्वरस्य किरणः संतापितो मस्तके । वाच्छन् देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः ॥ तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः । प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रापदां भाजनम् ॥१॥
માથામાં જેને ટાલ પડી છે તે કોઈ એક પુરૂષ સૂર્યના તાપથી સંતપ્ત થએલે છાયડામાં જવાની
કે ૨૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org