________________
મા
સમજ. ગઈ કાલે તારે ઘેરથી ભાજનાદિક આવ્યાને તે તેં દીઠા હતા કે નહી ? હવે હું રહેવાની આશા કરવી તે ફેકટ છે, ગમે ત્યાં જા, હવે આ ઘરમાં તને કોઈ રહેવા દેવાનું નથી.” કહ્યું છે કે –
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમો
88888%ASS244S2888888888888888888
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः। निद्रव्यं पुरुष त्यजन्ति गणिका ष्ट नृपं मंन्त्रिणः॥ पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं बनान्तं मृगाः । संर्व कार्यवशाज्जनो ऽभिरमते तत् कस्य को बल्लभः ॥१॥
8888888888888888888888888888
વૃક્ષ ઉપરથી ફળ ઓછા થઈ જાય ત્યારે પશુઓ તેને ત્યજી દે છે, પાણી રહિત સવર સારસ ત્યજી દે છે, નિર્દવ્ય પુરૂષને ગણિકા ભ્રષ્ટ નૃપને મંત્રીઓ, ચુસાઈ ગયેલા પુષ્પને ભમરાઓ તથા બળેલ વનને મૃગલાઓ ત્યજી દે છે બધા લકે કાર્યવશ એક બીજાની સાથે રહે છે, તેમાં કોણ કેને વલભ છે. ?”
આમ સમજીને અહીંથી બીજે સ્થળે ચાલ્યા જાઓ ” તે સાંભળીને ધર્મદત્ત વિલખ થઈ ગયે, તે ત્યાંથી નીકળીને વિચારવા લાગ્યું કે- અહો ! વેશ્યાના સ્નેહને ધિક્કાર છે, કહ્યું છે કે
ક ૨૨૦
For Personal & Private Use Only
Jain Education Interation
www.ainelibrary.org