________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internatio
888
રાગવાળા છતાં ફકત મુનિ વેષધારી સાધુના ગુણુ રહિત મુનિ આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલ જોઇને હાથમાં વારાવવા યાગ્ય વસ્તુઓ લઇ વહેારાવા આવી. મુનિએ પણ તે વસ્તુઓના સ્વીકાર કર્યાં. હવે તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આવા તફાવત જોઇને બેલી કે—હે મુનિરાજ ! જો તમને ગુસ્સો ન આવે તે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ છે તે પૂછું. પહેલા સાધુ કહ્યું કે—હે નિ`મળ આશયવાળી સ્ત્રી ! જે ઇચ્છા હૈાય તે ખુશીથી પૂછ, કારણ કે હું રોષરૂપી દોષનેા શેષ કરનાર હેવાથી કાઇનું ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું, તે શ્રાવિકાએ કહ્યું કે—તમારી પહેલા તમારા જેવાજ એક મુનિ આવી ગયા. તેમને મેં આપવા માંડેલ ભિક્ષા તરફ ષ્ટિ કરીને લીધા વગરજ પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે ભિક્ષાનો સ્વીકાર કર્યો. માટે તમારા બન્ને વચ્ચે આવી તફાવતનું કારણ શું? તે મુનિએ કહ્યુ કે—હૈ સુજ્ઞ સ્ત્રી ! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર, નવસિ ધારી, મહામુનિરાજ હતા, કોઈ જાતની શરીર પરની મમતા વિનાના હૈાવાથી તે મુનિરાજ માત્ર આ દેહ ધર્મીનુ' સાધન છે તેમ સમજી તેને ટકાવી રાખવાને જેવા તેવા લુખા-સુખા આહાર ગ્રહણ કરે છે. અને તેવા અત, પ્રાંત તથા તુચ્છ આહાર પણ ઇંગાળ, ધૂમ્ર ( ખાતા આહારને વખાણવા કે વખાડવા ) વિગેર દોષથી રહિતપણે તે વાપરે છે. અતિસ્નિગ્ધ કે મિષ્ટ ખારાક તેઓ લેતાજ નથી. વળી હું ભાગ્યવાન સ્ત્રી ! તારા ઘરનું બારણું નીચુ' હાવાથી અધારામાં ખારાક કેવા છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે મુનિરાજ આહાર લીધા વિનાજ પાછા ગયા છે. ત્યારે તમે તેવા આહાર શા માટે ગ્રહણ કર્યા? તેમ તે સ્ત્રીએ પૂછવાથી તેમણે કહ્યું કે—હે કલ્યાણી! જો તેનું કારણુ તારે સાંભળવુ જ છે તે સાંભળ, પહેલાં તો ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષ મે ફક્ત બહારથીજ રાખેલે। હાવાથી હું એક વેષધારી સાધુ
For Personal & Private Use Only
ITR THAN EDC88FEE
૪૩
jainelibrary.or