SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમે પલ્લવ IFE SURAT$808 Jain Education Intemato કહે આશ્ચયને ધારણ કરતા આગળ ચાલતા હતા. વળી જ્યારે એક બાજુની રચના તેએ જોતા, ત્યારે ખીજી ખાજીની જોયા વગર રહી જતી, ત્યારે પાસે રહેલ સેવક કહેતો કે“ મહારાજ! આ બાજુ તે જુઓ, અહી બહુ જોવા જેવુ છે.” તે સાંભળીને વાંકુ મેઢુ કરીને રાજા તે બાજુ જોતા, ત્યારે સેવક કે-“ મહારાજ ! આ આગળ રહેલું કૌતુક તે જુએ.” ત્યારે વળી રાજા આગ્રહથી દૃષ્ટિને સીધી જોતાં હતા. આ પ્રમાણે ક્ષણે ક્ષણે સ્કાર અને ઉદાર ગૌભદ્રદેવે કરેલી શૈાભા જોતા વારવાર આશ્ચય'માં નિમગ્ન થતા અને ઉંચા ચક્ષુ કરીને આમ તેમ નિહાળતા સ` વિભ્રમમાં પડી જતા હતા. આ કેવી રીતે બનાવ્યુ હશે ?” તેની પગલે પગલે શકા કરતા વળી આગળ નવુ' આશ્ચય' જોતા ત્યારે તે કરતાં પણ વિશેષ બુદ્ધિ વાપરીને વિચાર કરતા, પણ તેએ કાંઈ રહસ્ય મેળવી શકતા નહાતા. આ પ્રમાણેને વૈભવ જોતાં રાજાને વિચાર આવતા કે-શું આ સત્ય છે. ? કે શું આ સ્વપ્ન છે? કે શું આ ઈંદ્રજાળ છે ? આવી આશ્ચયકારી વસ્તુએ કારો બનાવી હશે ? કેવી રીતે બનાવી હશે ? કેટલા દ્રવ્ય વ્યય થયા. હશે? આશ્રયવિના તે રહી કેમ શકતી હશે? અટ્ઠા ? પુદ્ગલની વિચિત્રતા પશુ કેવી છે? જિનેશ્વરના મત સિવાય આને હાઈ કાણુ જાણી શકે તેમ છે ? તેથી જિન વચન જ સત્ય છે કારણકે આગમમાં કહ્યુ છે કે જીવાની ગતિની વિચિત્રતા પુદ્ગલના પર્યાયની આવિર્ભાવ તથા તિરાભાવ સંબધી વિચિત્રતા અને કના અંધ તથા ઉદ્દયની વિચિત્રતા આ સર્વ વિચિત્રતાનું હાર્દ જિનેશ્વર અગર જિનેશ્ર્વરના આગમો જ જાણે છે, ખીન્નુ કોઈ જાણતુ નથી. તેથી ખરેખર તે જ સત્ય છે.” આ પ્રમાણે અને સ્થાને સ્થાને નવી નવી રચનાઓ મંડા તથા પૂતળીઓથી કરાતા નૃત્યાદિ મહાઆશ્ચર્યોં જોતાં For Personal & Private Use Only કરીને વિચારતા 大盤盤快头发区区区性名大区区区已忍忍忍忍性 ૩ ૧૭૨ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy