SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યમાર ચરિત્ર ભાગ ૧ પ્રથમ પલ્લવ Jain Education Internat 檢體送达XXX && 已選巴契风已契, શહેર હવે ચેાથે દિવસે પિતાએ કરોડો રૂપિયા કમાવવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પણ ત્રણસે સોનાના આપ્યા. પછો જેમ અષાડ મહિનાનુ વાદળુ પાણી લેવા સમુદ્ર તરફ્ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઇને ધન કમાવવાને માટે અજાર તરફ ચાલ્યા. સારા શુકનથી પ્રેરાઇને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઇને બેઠા. તે શેડ પેતાના મિત્રે લખેલી નેાકર સાથે આવેલી ચીઠ્ઠી નોકરોના હાથમાંથી લઈ છાનામાના ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યા. તે પત્રમાં લખ્યું હતુ` કે–શ્રીપ્રતિષ્ઠાનપત્તન મહાશુભ સ્થાને. પરમપ્રિય મિત્ર મહેશ્વર ોગ. સાના સ્થાનથી તમારો સ્નેહી મિત્ર અમુક નામના વ્યાપારી સ્નેહ તથા કુશળ સમાચાર પૂર્ણાંક પ્રણામ સાથે કહેરાવે છે કે-અહિં સવ કુશળ છે. તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશેા, હવે કામની વાત ઉપર આવીએ. મેઘસમાન ફાયદાકારક એક સાવાહ અગણિત કરિયાણાથી ભરલાં ગાડાંએ સહિત તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે તે સ્થાનેજ પાછા જવા માગે છે. હે અં! દરિદ્રતાના નાશ કરવાને સમથ મોટા વ્યાપારીને બહુ ચેોગ્ય કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હા, પર ંતુ તે સાČવાડુ સહેજ સાજ લાભથી પણ પેાતાના કરિયાણા વેચી પેાતાને વતન જવા ઉત્સુક થઇ ગયા છે, માટે હું મિત્ર! તમારે તે સાવાહ પાસે જલ્દી આવીને તેના કરિયાણાનું સાટુ કરી લેવાની જરૂર છે તેથી તમને તેમજ મને ભારે લાભ થવાને સભવ છે, આ પ્રકારના લેખા (પત્ર) અગાઉ પણ મે’ આપના તરફ્ લખી માલ્યા હતા, પરંતુ તમે એકના પણ જવાબ આપ્યા નથી... કદાચ મારા એકપણ સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યા નહિ હાય, માટે હવે તે જલ્દી આવો, આ પ્રમાણેને પત્ર વાંચી તેના અથ વિચારી અનાની માફક સવારના પણ ભૂખ્યો થઇ ગયેલા તે શેડ વિચારવા લાગ્યા કે– ભાગ્યથીજ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાવાડુ નજીકમાં આવ્યું છે. પરંતુ વ્યાપારમાં પત્ર For Personal & Private Use Only સિક્કા 必发因发发股股贸88胜贸发出贸贸进发发发送贸发88 ૭ v.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy