________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
લવ આમા
Jain Education Intemation
રજા આપી અભયકુમારે રાજમાર્ગ ઉપર જ અનેક ગેાખ અને ખારીએ વાળુ નહિં અતિ ગુપ્ત અને નહિ અતિ ખુલ્લુ' તેવું એક મોટુ રાજ્યમંદિર જેવું મકાન ભાડે લઈને તે રથળે નિવાસ કર્યાં. અભયચંદ્ર શેઠ એવું પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું. તે બહુ મોટું સ્થાન હતું, તેથી ત્યાં રહીને જ તે વ્યાપાર પણ કરવા લાગ્યા. પેાતાની ચતુરાઈની વાર્તાઓથી તે નગરના લોકોને ખુશી કરવા લાગ્ય'. ઘરે ઘરે લેક તેના ગુણાનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે– પૂર્વે કોઈ વખત નહિ જોયેલે તેવા સજ્જનામાં શાણુ આ શેઠ આવેલ છે. તે દેશને ધન્ય છે કે જ્યાં આવા સજ્જને નિવાસ કરીને રહે છે. ” ગૃહના મધ્યદ્વારે 'મેશા દ્વારપાળેા ઉભા રહેતા, તે કેાઇને અંદર પેસવા દેતાં નહિ, કઈ પૂછે ત્યારે જવાબ આપતા કે અમારા દેશમાં અને કૂળમાં આવેા રિવાજજ છે.’
પ્રદ્યોતરાજાને મળતા સ્વરૂપવાળ પુરૂષને શીખવવામાં આવ્યું કે તુ હવે નાસીને ખજારમાં જા, રસ્તે ગમે તેવું એલ્ચા કરજે, ગાંડાની જેવી ક્રિયા કરતા આમ તેમ ભટકજે પછી હું તને પકડવા માટે આવીશ, તે વખતે જોરથી તારે દૂર નાસી જવું દોડાદોડી કરવી, એ ત્રણ ચાર દિવસ પછી આ પ્રમાણે દોડાદોડી કરીને અમારા કબજામાં આવવું કબજામાં આવ્યા પછી ફરીવાર નાસવા માંડવું. લેાકેા પાસે તારે ખેલવુ” કે “ હું તેા પ્રદ્યોતરાજા છુ મને પકડવા માટે અભય આવે છે, તેને તમે રાકે,' આ પ્રમાણે કહીને ધૂળ વિગેરે ઉડાળવી. પછી હું ખળાત્કારથી તને પકડીને ખાટલા સાથે બાંધીને ઘરે લાવીશ. તે ૬.તે ૨ લે અને સુટા સાંભળે તેમ તારે એવુ કે-“ અરે! લેકે સુભટા ! મને પ્રદ્યોતરાજાને
'
For Personal & Private Use Only
LESTE
* ૩૪
rein www. airnellbrary.org