________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
રજા લઈ ઉત્તમ દિવસે શુભમુહર્તે શુભ શુકનેથી ઉત્સાહિત થયેલ ભયકુમારે રાજગૃહીથી માળવા દેશ તરફ પ્રયાણ કર્યું.
પલવ આઠમી
રહ88888888888888888888883%E3%8383છે.
બન્ને રૂપવંત તરૂણીઓને વસ્ત્રાચ્છાદિત રથમાં બેસાડી. કેટલાક સુભટો આગળ અને પાછળ ચાલવા લાગ્યાં. ઘણી દાસીઓને તે રથની રક્ષા કરવા માટે રાખી જ્યારે કોઈ પૂછતુ કે આ રથમાં કોણ છે? ત્યારે રથની પાસે રહેનારા સુભટો બોલતા કે જનાને છે.” એક ડેલીમાં પ્રદ્યોતરાજાના રૂપને મળતી આકૃતિવાળા પુરૂષને બેસાડ્યું હતું, તે શીખવી રાખ્યા પ્રમાણે ગમે તેવા વાકયે બેલ હતે. અભયકુમાર પિતે ઉત્તમ અવાળા રથમાં બહુ દૂર દેશના વસ્ત્રોથી સજજ થઈને બેઠા હતા. આગળ અનેક સુભટો ચાલતા હતા અને તેની પાછળ કરિયાણા ભરેલાં ગાડાં, ઊંટ, બળદ વગેરે સુભટથી રક્ષિત થયેલાં ચાલતા હતાં આ પ્રમાણે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ અવંતી નગરીએ પહેંચ્યાં. બહુ મોટુ ભેટ લઈને અનેક દેશાંતરીય વેશધારીસુભટોથી પરવરેલા અભયકુમાર રાજસભામાં રાજા પાસે ગયા. રાજા પાસે ભેટશુ મુકી રાજાને નમસ્કાર કરીને યથા યંગ્ય સ્થાને તેઓ બેઠા. રાજાપણુ અદ્ભૂત ભેટશું જોઈને પ્રસન્ન થઈ આદરપૂર્વક તેના તરફ જોઈને બોલ્યા કે “અહો શ્રેષ્ઠિન! કયા દેશથી તમે આવે છે? ત્યારે અભયકુમાર બે હાથવતી હોઢું ઢાંકીને અવાજ ફેરવીને બોલ્યા કે “ સ્વામીન ! અમે બહુ દૂર દેશથી આવીએ છીએ. જે સ્થળે રામચંદ્ર સમુદ્રનું ઉલ્લંઘન કરવા સેતુબંધ બાંધે છે, તે સ્થળે પૃથ્વીભૂષણ નામે અમારું નગર છે. ત્યાં અરિમર્દન નામે
For Personal & Private Use Only
3889 88888888888888888888888888888
૩
Jan Education intemat
www.jainelibrary.org