________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
发发
Jain Education International
હતા, તે ભુલી ગયા જણાય છે! વળી ફરીથી કાગડા જેમ ચકલીના બચ્ચાં ને લાવે તેમ અમે તને લઈ આવશું'. વાણીથી બંધાયેલા મે' તને આજે તેા છેડયા છે, તેથી તું અતિશય કુલ (ડંફાશ) મારે છે ગ ધારણ કરે છે. પણ એ તે વાંકી ડોકવાળા મકાડા ગોળના ઘડો ગ્રહણ કરવા ઇચ્છે તેની જેમ સો, હજાર, લાખ અને કરોડસુભટાની વચ્ચે રહેલા મને ગ્રહણ કરીને પકડી જવાની તું પ્રતિજ્ઞા કરે છે, હવે જાણ્યુ. તારૂ ડહાપણું અને ખળ! વધારે ખેલવુ' રહેવા દે!” પછી અભયકુમારે કહ્યુ કે “કહ્યા પ્રમાણે કામ કરીને જ હું મારૂં વચન પ્રમાણુ કરી દેખાડીશ હમણાં વધારે ખેાલવાથી શુ ફાયદો...?’'
દેશના
આ પ્રમાણે કહીને તે રાજગ્રહી તરફ ચાલ્યા અને કેટલેક દિવસે મૂસાફરી કરતાં મગધ મન રૂપ રાજગ્રહી નગરીએ પહેાંચ્યા. આગળ ગયેલા ચરપુરૂષાએ શ્રેણિક મહારાજને વધામણી આપી કે–” બુદ્ધિ બળથી પ્રદ્યોત રાજાને જીતીને માળવ દેશમાં કીર્તિસ્થ ંભ સ્થાપીને બહુ લેકા પર ઉપકાર કરીને અભયકુમાર નિર્ભય રીતે અહીં આવે છે. ” શ્રેણિકરાજા પણ પુત્રનું આવાગમન સાંભળી ને ઉલ્લાસિત રામાંચવાળા થયા. તેના હૃદયમાં આનંદ થયા, કહેવા આવનારને સારી રીતે વધામણી આપી અને મેટા મહોત્સવ પૂર્ણાંક દાન આપતા અભયકુમારની સામે આવ્યા. પિતાને સામે આવતાં જોઈને અભયકુમાર વાહનથી નીચે ઉતરી પગે ચાલતા પિતા પાસે આવી પિતાના પગમાં પડયા. પિતાએ પણ અને હસ્તાથી તેને ઉભા કરીને ગાઢ સ્નેહુથી આલિંગન દઇને તથા મસ્ત ચુંબી હર્ષોંથી આવેલ અશ્રુ જળ વડે ભીની આંખેથી અભયકુમાર તરફ જોયું અને ગદગદ વચનાથી કુશળ ક્ષેમની વાર્તા પૂછવા
For Personal & Private Use Only
38381803W8AANWAL
૩૩
www.jainelibrary.org