SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ કન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આઠમો પલવ 18888888888888888888888888888888888 શોધતા તેવા ઉત્તમ પાઠકને સંગ થઈ જશે.” આ પ્રમાણે પુત્રીને સંતોષીને સભામાં આવી સચિને રાજાએ કહ્યું કે –“અરે સચિવ ! કઈ સંગીતશાસ્ત્ર શીખવવામાં કુશળ એવા પાઠકને શોધી આપે.” તે સાંભળી સચિએ કહ્યું કે “ મહારાજ હાલના સમયમાં તે શતાનિક રાજાના પુત્ર ઉદાયન જે સર્વ ગાંધર્વ શાસ્ત્રમાં પારગામી અને અદ્વિતીય છે એ ગીત અને વીણાના નાદ વડે નિરપરાધી એવા વનચર પશુઓને વશ કરીને વગડામાં તેને બાંધી લે છે. આવું તેનું કૌશલ્ય છે. જે કોઈ આવીને કહે છે કે* આજે ઉપવનમાં હાથી આવ્યો છે.” તે તે સાંભળતાં તરત જ તે એકલો જ વનમાં જઈને ગીત વડે તે હાથીને વશ કરી ત્યાં જ બાંધી લે છે, તેથી તે ગજબંધનની ટેવવાળાને તેવી રીતને ઉપાય કરીને અહીં પકડી લાવીએ.” રાજાએ કહ્યું કે તે કેવી રીતે બને ? કારણ કે મેં પૂ શ્રી વીરભગવાન પાસે તેને પુત્ર પણે સ્થાપિત કરેલ છે. તેના ઉપર સન્ય મેકલવું તે યંગ્ય નથી, તે તે વિના તે અહી કેવી રીતે આવે ? ” સચિવએ કહ્યું કે “ સ્વામિન્ ! હસ્તિના છળથી તેને અમે લાવીએ ” રાજાએ કહ્યું કે તે કેવી રીતે ? ” સચિએ કહ્યું કે બેટા વસ્ત્ર અને વંશાદિકના અંગે પાંગવાળે અંદરથી પિલે એક હાથી બનાવરાવીએ. તેની અંદર પાદાદિકની જગ્યા ઉપર સુભટોને રાખીએ. અંદર બેઠેલા તેઓ વડે તે - હતી સાચા હાથીની જેમ જ વૃક્ષની ડાળીઓ ભાંગવી, મંદગતિથી હાલવું ચાલવું, વિગેરે ક્રિયાઓ કરશે, તે ખેટ હસ્તી વગડામાં ભટકશે, એટલે વનમાં ફરતા ચર (જાસુષ) ના મુખેથી નવા હસ્તીનું આગમન સાંભળીને હાથીને પકડવાને વ્યસની ઉદાયન રાજા તરતજ એકલે વનમાં આવશે અને હસ્તીને મેહ પમાડવા વીણા વગાડતે છતે ગીતગાન કરશે, તે વખતે અંદર રહેલા નેકરે ગજને ભમાવવા વિગેરેની XEAK2888 CANDIDEERESSA8A88XMARREHER Jan Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy