________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
Jain Education Intemationi
તે સાંભળીને રાજા સવ` લોકોની સમક્ષ પેાતાના આ ત્માની નિંદા કરતા બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યા, અને ‘હવે જેવી તમારી આજ્ઞા ાય તેમ હું કરૂ' ' એમ કહેવા લાગ્યા. ત્યારે નાગ ખેલ્યા કે− જો તું લાખ રૂપિયાના ઈનામ સહિત સુંદર દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હુ' છેડુ'.' તે સાંભળીને રાજાએ તેમ કરવું કખુલ કરીને બ્રાહ્મણની પૂજા કરી, એટલે તરતજ કુમાર સજ્જ થયા. સેનીની કૃતઘ્નતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને પેલા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યા.” હું માટે ભાઇ
આ પણ સેાની પેાતાની માતાનું પણ સુવણું ચારે તે છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહી લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથીજ કાંઈ મિષ (બહાનુ) કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વિગેરે ઉપકરણેા માગી લાવ્યા હાત, તે સારૂં થાત. હવે તે ‘સપે છછુંદર ગળ્યું” એ ન્યાયે આપણે કમાં આવી પડયા છીએ. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાય થાય તેવું છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલુ લઈને આપણે તથા આ સેાની પોતપોતાના ઘેર જશું. ઘેર ગયા પછી ઘણા સુવણુંનું મરણ થવાથી તે આકુળવ્યાકુળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઇને તેનુ ચિત્ત ચ'ચળ થાય છે, તે આટલુ બધુ જોઈને તેને શુ નહિ થાય ? પછી જરૂર કઇ બળવાન્ સહાયકના ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સુવર્ણ લઈ ગયાનું તેહમત (આરાપ) મૂકીને આપણને મહાસ કટમાં નાંખશે, માટે હવે આપણે શુ કરવુ' ?” તે સાંભળીને એક જણ ખેલ્યા કે “ જો મારૂ કહેવું માના, તે કાંઇ પણ વિઘ્ન આવે નહી.'' ખીજાએએ પૂછ્યુ... કે શુ ?’ તે ખેલ્યું-ઘણુ અને છીણીએ તે આપણા હાથમાં આવી છે, તેનાવડે
For Personal & Private Use Only
防火
XXXII
૩૧૯
www.airtellbiary.o/g