________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલવ
Jain Education Intemational
કદાચ
હાય,
તે હું તને પ્રત્યક્ષ બતાવુ` કે સવ પ્રાણીઓનુ` જીવિતવ્ય દેશ પ્રાણાથી બંધાયેલુ' છે, તેમાં ધનરૂપી અગીઆરમ બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહેલા છે, તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે થઈને કેટલાએક પુરૂષો, અભ્યંતરના દશે પ્રાણાને છેડી દે છે, પણ ધનને ત્યજતા નથી. મારૂ સ્વરૂપ જે સ્થાને રહ્યું ( દાટેલ) હોય, તે પર વૃક્ષ ઉગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુષ્પ ફળાદિકથી પ્રફુલ્લિત થાય છે, તથા જ્યાં મારૂ સ્વરૂપ ત્યાં દેવા પણ ખેલાવ્યા વિનાજ જાય છે, માટે હું સુભગા સરસ્વતી ! મારી સાથેચાલ, તને કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બન્ને દેવીએ ચાલી, અને નગરથી પાંચ કાશ દૂર જઈ એક વૃક્ષેાના કુંજમાં પછી લક્ષ્મીએ દેવી માયા વડે એકસા ને આઠ ગજ ( વાર) લાંબી પહેાળી અને ત્રણ હાથ ઉંચી એવી સુવણુ શિલા વિકી, તે શિલા રેતીમાં ડુબી ગયેલી અને માત્ર એક હાથજ બહાર દેખાતી હતી, શિલાને એક ખુણેા સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ચળકતા હતા અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ હતા. એક પ્રહર દિવસ અવશેષ (બાકી) રહ્યો તે સમયે રાજાના બે સેવકા કે જેઓને રાજાએ કોઇ માટે બીજે ગામ મેાકલ્યા હતા, તેઓ રાજનું કાય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણુ હાવાથી મામાં આમ તેમ જોતા જોતા ચાલતા હતા, તેણે તે શિલાના એક ખુણા દૂરથી પ્રકાશિત જોયા. ત્યારે તેણેખીજાને કહ્યુ કે હે ભાઇ ! જો, જો, પેટુ દૂર કાંઇક ઝળકે છે તે શું છે? - તે સાંભળીને ઉતાવળને લીધે અને અનુત્સુકતાને લીધે જોયા વિનાજ કહ્યું કે-“ કાંઈક કાચ કે પાષાણુને કડકા હશે, અથવા કોમળ પાંદડાં વિગેરે કાંઇક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવ` કે રત્ન તે નહી જ હાય ?’’ ત્યારે પહેલા ખેલ્યા- જો તમે આવે તે આપણે ત્યાં જઇને જોઈ એ કે શું છે? અને કેમ
તેણે
For Personal & Private Use Only
એડી.
એક
અને
કરતા
કાર્ય
કૌતુકી
风邪则远远贸贸贸贸总贸贸区远坚邪坚远忠贸贸贸贸网
૩૦૧
www.jainellbrary.org