SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દેખીને આશ્ચર્યરસથી ભરેલા રાજાદિક અને પૌરજને તેના વખાણ કરવા લાગ્યા–“હે ! આની ગીતકળામાં ધન્યકુમાર ચરિત્ર કુશળતા કેવી છે? અહે! આની ધીરજ કેવી છે ! અહો ! આનું સૌભાગ્ય કેવું છે ! કઈ વખત નહિ જોયેલે ભાગ ૧ અને ન સાંભળે મૃગ તથા મનુષ્યોને મેળાપ નિઃશંક રીતે આ મહા પુરૂષે કરાવ્યું. અને દેખાડે. બહુ રત્ના વસુંધરા એવું લોકવાક્ય આ મહાપુરૂષે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ સાતમો ૫૯લવ ભાગ્યશાળી છે. કે જેની આવી મહા પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકુળ રીતે આ સજજને પૂર્ણ કરી. વિધિવડે આ પ્રમાણે એગ્ય રીતે ગોઠવાયેલું દંપતીનું યુગળ લાંબો કાળ આનંદ પામે આ પ્રમાણે રાજા, પ્રધાન વિગેરે લેકેથી પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તરતજ તે કન્યાએ વરમાળી આપણુ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાને રાજાએ હર્ષ પૂર્વક તિલક કરીને ધન્યBX કુમારને આપી. શુભ દિવસે અને શુભ મુહુતે તેમના પાણિગ્રહણનો મહોત્સવ થયો. કરમેચનના સમયે રાજાએ સેંકડો હાથી, ઘોડા, રથ, ગ્રામ વિગેરે આપ્યા. ત્યાર પછી જિતારિ રાજાના આગ્રહથી પિતાના ઉત્તમ ગુણવડે સર્વનાં ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શેઠના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસે તે નગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા. હવે તે નગરમાં તે રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવીજ સર્વ વિદ્યાઓના હાર્દને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહેલિકાઓમાં ગુઢ પ્રશ્નોત્તરમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેને પ્રસાદ થતે નહિ, અગર તે તેની બુદ્ધિ અટકતી નહિ. તેણી ચારે પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતી, પણ તેમાં 网网www网网织网妈妈&M网网网风妈妈网&烟风网 ૨૫૪ Jain Education Inter For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy