SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ડો. ૫૯ લવ ૨૧ RAKE Jain Education International ઉપર સવ વસ્તુઓ આપતા હાય તેા પછી બધીવહુને શા માટે ન આપે ? તેમ તે ખન્યું નથી, તેણીને જ તે સારૂં આપતા હતા, તેથી બુદ્ધિશાળી સૂક્ષ્મદ્રષ્ટિવાળાને તે તરતજ માલુમ પડે કે— આમાં કાંઇ પણ ખાસ કારણ હાવુ જ જોઇએ.' આ પ્રમાણે પહેલેથીજ મનમાં વિચાર કરીને યથાયેાગ્ય કર્યુ હોત ત આવું વિપરીત કદિ પણુ અનત નહિ. રૂપવાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુક્તજ છે. તે વાત તે સર્વ માણસા સારી રીતે જાણે છે-અતિ પરિચયથી અવજ્ઞાજ થાય છે.' લેાકેાક્તિ પણ તમે ગણકારી નહિં તેથી આ બાબતમાં તમારીજ મૂર્ખાઈ છે,” પુત્રાદિક સર્વાંના આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને વાનો ઘા પડયા હોય તેવુ' દુઃખ થયું અને તે નિશ્ચેષ્ટ થઈને ભૂમિ પડચા. કેટલેાક કાળ ગયા પછી ચેતના આવી, ત્યારે નિઃશ્વાસ મૂકતા અને માથું ધુણાવતા તે મેલ્યા “અરે દેવ ! શિળના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલકિત વશને કલકિત કર્યાં ! એક તે પરદેશમાં પરિભ્રમણ અને ખીજી નિનતા તેથી અહીં આપણી વાત કોઈ પણ સાંભળશે નહિ. ત્રીજું દાઝયા ઉપર ડામ અને ક્ષત (ઘા) ઉપર ક્ષારની જેમ લેાકોની નિંદા. આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે ? દારિદ્રયાદિકનું દુઃખ મને તેવી પીડા કરતુ નથી. જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનુ કૃત્ય કરે છે. ? તે આવી દુચ્ચારિત્રી હશે તેવુ મેં કઢિ સ્વપ્નમાં પણુ જાણ્યુ' નથી, અરે ! તેણે કેવું મારું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધેાળામાં તેણે ધૂળ નાંખી !” આ પ્રમાણે વૃદ્ધ ધનસાર વિલાપ કરતા હતા. ત્યારે મેટી વહુ ઈર્ષ્યાથી ખેલવા લાગી કે—“આ તો તમારી ખબહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધુ છે કે જેનાં તમે હંમેશા વખાણ કરતા હતા અને બીજી સર્વેની નિંદા કરીને તમારી જીભ For Personal & Private Use Only તે કે— &思思及XX快贸贸区A区大风它XB坚88X, ૨૧૯ www.airtellbiary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy