SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ હાજર કરૂં.” આ પ્રમાણેની ગેભદ્ર શેઠની વાણી સાંભળીને જેવી રીતે ભરવામાં ચુકેલ વાંદરો અને દાવ નાંખતાં ચુકેલ જુગારી વિલખા થઇ ાય, તેવી રીતે તે ધૃત પણ પાતની ચક્ષુ આપવાને અશક્ત હાવાથી ધન્યકુમાર સ વિલખે થઈ ગયા. આ પ્રમાણે ધન્યકુમારની વિચક્ષણતાથી ગાભદ્ર ! શેઠે વાપરેલ બુદ્ધિવડે ધૂર્તની વાણી શ્રી ચરિત્ર ભાગ ૧ પાંચમા પલ્લવ Jain Education Inter I Te અધ થઈ ગઇ અને તેણે કરેલી કપટરચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હવે ગેસદ્ર શેઠ જેવી રીતે રાહુના 'જામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શૈામવા લાગ્યા. લેકાએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઇની વાત સાંભળીને સેામશ્રી અને કુસુમશ્રી ( ધન્યની બંને પરિણીત પત્નીએ ) પશુ બહુ આનંદ પામી, ગેભદ્ર શેઠની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણાથી અત્યંત ૨ જીત થઈ છતી તેને પરણવાને ઉત્સુક થઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગોભદ્ર શેઠના સ્વજન સ’બધીએ પણ શેડને પ્રેરણા કરવા લાગ્યા. ગાભદ્ર શેઠે કોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહાત્સા કરી પેાતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ જાનકીને પરણે તેવી રીતે પરણ્યા અને પેાતાને ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મત્રીએવડે જેવી રીતે રાજા શેલે તેવી રીતે ત્રણ પ્રિયાએથી પરિવરેલા ધન્યકુમાર પણ અતિશય શાલવા લાગ્યા. હવે ગેાભદ્ર શેડ પણ પોતે અખતિ આબરૂ વાળા રહેવાથી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા. એટલે શ્રીમાન મહાવીર પરમાત્મા સમીપે જઇને તેએએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સમ્યગ્ વિધિપૂર્ણાંક તેનું આરાધન કરીને રવર્ગોમાં ઉત્તમ જતિના માદ્ધિક દેવ થયા. તેમણે જ્ઞાનવડે પુન્યના નિધિરૂપ For Personal & Private Use Only EXA ૧૮૭ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy