SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધાન્યકુમાર્ ચરિત્ર ભાગ ૧ પાંચમા પલ્લવ Jain Education Internati 内网防烧烧限 NEXT લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરો અને સૂર્ય જ્યોતિની પ્રભાને તુલ્ય મારી આંખ મને પાછી આપો.’ આ પ્રમાણેનાં તે ધૃતારાનાં મિશ્ર પણુ કપટયુક્ત વચનો સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગાભદ્ર શેઠે ઘણી ઘણી નગ્ન યુક્તિએવડે તેને સમજાવ્યા, પણ તે કઇ રીતે માન્યા નહિ. પરંતુ ઉલટો બહુ વાચાળપણાથી અનેક યુક્તિએક વચન રચના કરીને તેણે તે કજીએ કરવા માંડયા. તે એલ્યુકરોડો દ્રવ્ય આપવાવડે પણ ન મળી શકે તેવી મારી આંખ તમને મળવાથી તમે લેભસમુદ્રમાં ડૂબે નહિ. આવી રીતે જૂઠુ બેલવું તે તમારી જેવા મોટા વ્યાપારીને ખીલકુલ છાજતું નથી ! જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે તે સાચવી રાખવી અને તેનુ મહત્ત્વ એછું થવા ન દેવુ' તેમાંજ તમારી શેભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચનો ઉચ્ચારશેો-ખેડુ એશે તે લેકામાં તમારી સામે વિરૂદ્વતા પ્રગટ થવાથી તમે મેટી આપદામાં પડશો ! તમારી મત્વતાનેા અને આબરૂનો નાશ થશે ! માટે તમારી ભલમનસાઈ અખ'ડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ? વળી આજ સુધી તો મારી આંખ તમારે ઘેર ઘરેણું મૂકી જવાથી લેાકાએ મને ‘કાંણા' ના ઉપનામથી ખેલાવ્યા કર્યો, તે મેં સહન કર્યું, પણ હવે તો ઈષ્ટ દેવની કૃપાથી જેઈએ તેટલુ દ્રવ્ય મને પ્રાપ્ત થયુ છે, તેથી મારી આંખ વિદ્યમાન હોવા છતાં અને તે આંખ છેડાવી શકાય તેટલા ધનલાભ પણ મને થયેલ છતાં લેાકેાનુ' એવું વચન હું હવે શા માટે સાંભળુ અને સહન કરૂ ? તેથી મને મારી આંખ પાછી આપે ? વળી જો તમાê જેવા ઉત્તમ પુરૂષો પણ ઉત્તમ વસ્તુ ઘણે મુકવા આવે એટલે પાછી આપતાં આવું જૂહુ' એલશે તે જગત્માં શુદ્ધ વ્યવહારને જલાંજળિજ દેવાશે. જગમાં કોઈ ના ઉપર વિશ્વાસ કરવા જેવુ રહેશેજ નહિ ! જગના For Personal & Private Use Only Yo::XX ૧૮૩ www.jainellbtiny.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy