________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પલ્લવ
Jain Education Inter
LIKE
પાૌને શ્રેણિક મહારાજની રાજધાની રાજગૃહીમાં દાનપુણ્યના મહિમાવÝ સ શેઠીએમાં મુખ્ય અને અનેક કોડ દ્રવ્યનાં ણી ગેાભદ્ર શેડની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા તે બાળક જયારે ગર્ભ'માં આન્યા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં શાળનુ ક્ષેત્ર ફળેલુ જોયુ' તે વાત તેણીએ શેડને કરી શેડ કહ્યુ કે.. તમે જે સ્વા જોયુ, તે બહુ ઉત્તમ છે. આ સ્વપ્નના અનુભવથી તમારા પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જયારે તમને પુત્ર થશે ત્યારે આપણે તેનુ ‘શાલિભદ્ર' એવું ગુણનિષ્પન્ન નામ પાડશું.” આ પ્રમાણે શેડનુ વચન સાંભળીને ભદ્રામાતા હપૂર્વક ગનુ પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભાનો સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યની જેવી કાંતિવાળો પુત્ર પ્રસયે. તે પુત્રના પ્રસથી અત્યંત આનંદ પામેલા ગાભદ્ર શેઠે ખાર દિવસ સુધી માટેા મહોત્સવ કર્યાં. બારમે દિવસે સ્વજન કુટુ બાદિક સર્વાંને જમાડયા અને વસ્ત્રાભૂષણથી અલંકૃત કર્યાં; પછી સમસ્ત કુટુંબના માણસો અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા પ્રમાણે પુત્રનું શાલિભદ્ર” એવુ નામ પાડ્યું. ત્યારબાદ પંચ ધાત્રીએથી લાલન પાલન કરાતા શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. યોગ્ય ઉંમર થતાં તેના કુળને ઉચિત સર્વે કળાએ તે શીખ્યા. અનુક્રમે યુવતિ સ્ત્રીઓના મનને હરણુ કરનાર સુદર યૌવન વય તેણે પ્રાપ્ત કર્યું. ગેભદ્ર શેઠે ખત્રીશ રૂપવાન કન્યાએ સાથે તેનાં લગ્ન કર્યાં. પછી પૂર્વે આપેલા મુનિદાનથી બાંધેલા પુણ્યના ઉદયવડે હમેશા સુખ લીલાપૂર્વક આનંદથી ક્રીડાવિલાસ કરતા શાભિદ્રકુમાર સુખે સુખે દિવસે પસાર કરવા લાગ્યા.
હવે સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર દેશાંતરમાં ગયા. ચડપ્રદ્યોતે મોકલેલ વેશ્યા ધ ખળથી છળીને તેને ઉજ્જયીની લઈ ગઈ તે વાતની ખબર રાજગૃહીમાં સત્ર પડી જવાથી લુચ્ચા, ધૃત',
For Personal & Private Use Only
ToNpT3AB0E
૧૮૧
'ww.airnellbrary.org/