SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર્ ચાવ ભાગ ૧ ચા પલ્લવ 33238 RES Jain Education International નિવાસની શાળામાં જઈ ને સુખેથી ઉભા રહ્યો. રાજાએ પણ જે માત્ર સાધ્વીજીએ દેખાડયા તે પ્રમાણે હસ્તીની પ્રતિપાલના કરવા માંડી. હસ્તી એ દીવસ સુધી (છઠ્ઠું) તપ કરે છે, ત્રીજે દિવસ રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે વળી ફરીથી તે છઠ્ઠુ તપ કરે છે, આ પ્રમાણે જીવિત પંત તપધમ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રુતના સારરૂપ પાંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતા હાથી નિવિદ્મપણે આયુષ્યને સમાપ્ત કરી સમાધિ યુક્ત મૃત્યુ પામી સહસ્રાર નામના આઠમા દેવલેાકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળે દેવ થયા ત્યાંથી વ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધિપદને પામશે. સુનન્દા સાધ્વી પણ રાજા વિગેરે બહુ જીવોને પ્રતિબેાધ પમાડી જિનશાસનની ઉન્નત કરીને તેમની પ્રવતિની પાસે આવ્યા. પ્રવ'નીએ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહુ પ્રશંસા કરી; પછી યાવજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળ જ્ઞાન પામીને તે સાધ્વી અક્ષયપદને પ્રાપ્ત થયા. ઉપરની કથામા જણાવ્યા પ્રમાણે વિષયે સેવ્યા ન હાય છતાં ઈચ્છા માત્રથી પણ દુર્ગીતિએવડે ગહન એવા આ સંસાર-ચક્રમાં તે જીવાને ભમાડે છે તે ઇચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય ? આ સંસારચક્રમાં રઝળતા જવાની વિચિત્રતા તે એવી છે કે વિષયે સેવવામાં અપૂર્ણ રહે—પૂર્ણ પણે ન સેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણ પણે સેવાય ત્યારે સંસારાસક્ત ભાવભિનંદી જીવા સુખ માને છે, પણ જેવી રીતે મચ્છીમારો માંસનો ટુકડો આપીને મત્સ્યાને મરણુ સંકટમાં નાંખે છે, તેવી જ રીતે વિષયે પણ વિષયના સાધનરૂપી માંસના ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવેાને અન'તીવાર જન્મ મરણના સ’કટમાં પડે છે. આ વાત સંસારાસક્ત જીવા જાણતા નથી. વળી એક મેટુ આ તે એ છે કે For Personal & Private Use Only 防冻肉烧烤BBBB&BBWBR函函BR防 ૧૪૩ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy